• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be …

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

મ્યુનિ. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની નિમણૂક બાદ કામકાજ અને નીતિગત નિર્ણયોને લઈને પ્રથમ સામાન્ય સભા આગામી ૨૦ જૂને યોજાશે. અગાઉ યોજાયેલી બેઠકમાં માત્ર પદાધિકારીઓની વરણી કરાઈ હતી, જ્યારે હવે વિવિધ વિકાસલક્ષી અને વહીવટી દરખાસ્તો પર ચર્ચા કરી અંતિમ નિર્ણય કરાશે.

વર્ગ-૩ની ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે કરાવવા મ્યુનિ. કમિશ્નરને અધિકૃત કરવાની દરખાસ્ત તેમજ વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરાવવા અંગે પણ કમિશનરને સત્તા સોંપવાનો નિર્ણય લેવાશે.

આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવ ખાસ સમિતિઓની રચના, તેમના કાર્યક્ષેત્ર, અધિકારો અને સભ્ય સંખ્યા નક્કી કરવાની દરખાસ્ત પણ એજન્ડામાં સામેલ છે. ફાયર વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર ખાતે શરૂ થનારા છ માસના કોર્ષમાં સ્વખર્ચે મોકલવા અંગે પણ નિર્ણય કરાશે. ઉપરાંત, વર્ગ-૧માં ટ્રાન્સપોર્ટ મેનેજર (વાહન વ્યવહાર મેનેજર)ની એક નવી જગ્યા મંજૂર કરવાની દરખાસ્ત રજૂ થશે. શહેરની ખાનગી સોસાયટીઓમાં ‘ગ્રાઉન્ડ વોટર રિચાર્જ યોજના’ અમલમાં મૂકવા અંગે નિર્ણય લેવાશે.

ઈ-હબ અને ઇલેક્ટ્રિક સિટી બસ પ્રોજેક્ટના સંચાલન, જાળવણી અને વિવિધ નીતિઓના અમલીકરણ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી) રચી તેને કંપની તરીકે રજિસ્ટર્ડ કરવાની દરખાસ્ત રજૂ થશે. સાથે એના બોર્ડનું પુનઃગઠન અને ઈ બસમાં મહિલાઓ માટે ચાર, વરિષ્ઠ નાગરિકો માટે બે અને દિવ્યાંગજનો માટે એક બેઠક અનામત રાખવા બાબત નિર્ણય અંગેની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાશે. એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના અમલમાં મૂકવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવશે.

Next Post
જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahme…

જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In