• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં GHBના ૯૫૩૩ મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે | GHBs 9533 houses danger for rasidents

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં GHBના ૯૫૩૩ મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે | GHBs 9533 houses danger for rasidents
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

વડોદરા, તા.12 વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૯૫૩૩ જેટલા જર્જરિત મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે તેવી સ્થિતિ છે. આ મકાનોમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા અથવા સમારકામ કરાવવાની માત્ર નોટિસો આપી સંતોષ માણે છે. 

ઇમારતોના સમારકામની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની નથી એટલું જ નહીં જે જર્જરિત થઈ ગયેલી ઇમારતો હોય તે ચોમાસા પૂર્વે ખાલી કરી દેવામાં આવે તેવી સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. બોર્ડ દ્વારા અપાયેલી જાહેર નોટિસમાં જણાવ્યું છે કે હાઉસિંગ બોર્ડની વડોદરા કાર્યક્ષેત્રની મિલકતો લાભાર્થીને સોપાયા બાદ તેની કોઈ જવાબદારી બોર્ડની રહેતી નથી. જૂની અને જર્જરિત જણાતી અને ભયજનક હોય તેવી મિલકતોમાં આગામી ચોમાસાની તુને ધ્યાને લઈને વસવાટ બંધ કરી દેવો અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો વૈકલ્પિક વ્યવસ્થા અને મરામત અંગે જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની રહેશે નહીં. 

ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂના મકાનો ગમે ત્યારે પડી જાય તેવા છે બોર્ડે જણાવ્યું હતું કે આવા મકાનોની આંતરિક જાળવણી અને કામગીરી જે મકાન ધારક હોય તેમણે જ કરવાની રહે છે તેમજ મિલકતની દેખરેખ અને જાળવણીની ભાગીદારી લાભાર્થીઓ અને એસોસિએશનની રહે છે. 

બોર્ડે મકાનમાં રહેતા રહીશો અથવા કબજેદારોને સ્પષ્ટ જણાવ્યું છે કે મકાનો તેમજ સહિયારી મિલકતો જેમાં સ્ટેરકેસ, વોટર ટેંક, કોમન ટેરેસ, પેરાપેટ વગેરેની જવાબદારી બ્લોકના માલિકોની સહિયારી છે. તાજેતરમાં નિરીક્ષણ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ અનેક ઇમારતો ભયજનક જણાઇ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની આ નોટિસથી રહીશોમાં ગભરાટ ફેલાયો છે.

GHBના જર્જરિત થયેલા આવાસોના વિસ્તારોના નામો

વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોત્રી, નંદેસરી, ગોરવા, તરસાલી, બાપોદ-સંવાદ, નવજીવન સોસાયટી, અકોટા, પ્રતાપનગર, કારેલીબાગ, આજવા સયાજીપુરા, કિશનવાડી ખાતે આવેલા આવાસો જર્જરિત હાલતમાં થઇ ગયા છે. સૌથી વધારે આવાસો ગોરવા વિસ્તારના છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ગોધરા, ભરૃચ અને અંકલેશ્વરના આવાસો પણ જર્જરિત

માત્ર વડોદરામાં જ નહી પરંતુ ભરૃચ અને ગોધરામાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો આવેલા છે જે પણ જર્જરિત હાલતમાં છે. ગોધરામાં ૭૨ તેમજ ભરૃચમાં ૯૮૪ આવાસો છે જે ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ ઉપરાંત અંકલેશ્વરના આવાસોની હાલત રહેવાલાયક નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડે આવા આવાસોમાં રહેતા લોકોને માત્ર નોટિસ આપી સંતોષ માણ્યો છે.

Next Post
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In