
અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધ કરાર થવાના અહેવાલની અસર
મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધકરાર નજીકમાં હોવાના આવેલા અહેવાલો, ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ તથા ક્રુડ તેલના ભાવમાં પીછેહઠ જેવા હકારાત્મક ઘટનાક્રમોને પરિણામે શુક્રવારે સપ્તાહ અંતે ભારતીય ઈક્વિટીસમાં જંગી ઉછાળો આવ્યો હતો. ઈન્ટ્રાડેમાં બેન્ચમાર્ક સેન્સેકસ ૧૭૦૦ પોઈન્ટ જેટલો ઉછળી ૭૫૬૦૮.૦૨ સુધી જોવા મળ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ પણ ૪૫૦ પોઈન્ટથી વધુ જેટલો ઉછળી ૨૩૬૪૫.૩૫ સુધી જોવા મળ્યો હતો.
<a href="
<p>The post સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો first appeared on gandhinagarmetro.com.</p>















