• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

સિહોર તાલુકાના કરકોલિયા ગામે 4 યુવકો પર હુમલો | 4 youths attacked in Karkolia village of Sihor taluk…

Load More

કુલ 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યાં

કરોડોની કિંમતની મિલ્કતો પર વહીવટી તંત્રની કાર્યવાહી

જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ કુલ ૧૩ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી.

ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને  સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.

– આઠ દિવસના રિમાન્ડ મંજૂર : ગુજસીટોક કેસમાં સાયચા ગેંગના વધુ ત્રણ સાગરીતોની જેલમાંથી ધરપકડ 

– કેસમાં 11 પૈકી 10 આરોપીઓની ધરપકડ, જેલમાં રહેલા  બાકીના એક આરોપીનો કબજો મેળવવા કાર્યવાહી

જામનગર: જામનગર શહેરમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૧ શખ્સો સામે  ગુજસીટોક હેઠળના ગુનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી છે. કોર્ટે તેમના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

બેડી વિસ્તારમાં સક્રિય સાયચા ગેંગના સભ્યો સામે ખંડણી, અપહરણ, હત્યા, હત્યાના પ્રયાસ, ફાયરિંગ, તોફાન અને બળજબરી સહિતના ૭૪ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આ ગુનાઓના આધારે ગેંગના ૧૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં પોલીસે બસીર જુસબભાઈ સાયચા, સિકંદર નુરમામદભાઈ સાયચા અને રજાક નુરમામદભાઈ સાયચાનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને રાજકોટ સ્થિત ગુજસીટોકની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં  આવતા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જેલમાં રહેલા ઇમરાન નુરમામદભાઈ સાયચાનો કબજો મેળવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.

Next Post
હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

સિહોર તાલુકાના કરકોલિયા ગામે 4 યુવકો પર હુમલો | 4 youths attacked in Karkolia village of Sihor taluk…

સિહોર તાલુકાના કરકોલિયા ગામે 4 યુવકો પર હુમલો | 4 youths attacked in Karkolia village of Sihor taluk…

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…
GUJARAT

Parliament Crisis | કેન્દ્રની સત્તા પર કાબિજ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાની તાકાત પ્રચંડ રીતે વધારવાની...

Read more

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

સિહોર તાલુકાના કરકોલિયા ગામે 4 યુવકો પર હુમલો | 4 youths attacked in Karkolia village of Sihor taluk…

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In