• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Banaskantha News: બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુવાણા ગામે સનસનાટીભર્યા હત્યાના કેસમાં પોલીસે આજે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 12 જૂન 2026ના રોજ કુવાણા પાન પાર્લર નજીક રાજસ્થાનના ભલીસર ગામના વતની શામળાભાઇ ફોટાભાઇ ભીલ પર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરો સફેદ કલરની સ્કોર્પીયો અને સીલ્વર કલરની ઇનોવા ગાડી લઇને આવ્યા હતા. તેમના હાથમાં પિસ્તોલ તથા ધારિયા જેવા જીવલેણ હથિયારો હતા. આરોપીઓએ જૂની અદાવત રાખીને શામળાભાઇ પર પિસ્તોલથી અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ ધારિયા વડે ગળા તેમજ શરીરના અન્ય ભાગે ઉપરાછાપરી ઘા મારીને કરપીણ હત્યા નીપજાવી હતી.

ફરિયાદી અને સાહેદને પણ ધમકીઓ આપવામાં આવી

આટલું જ નહીં, આરોપીઓએ હથિયારો બતાવીને ફરિયાદી અને સાહેદને પણ જાનથી મારી નાખવાના ઇરાદે તેમનો પીછો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને દિયોદર પોલીસ સ્ટેશનમાં BNS તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ 2 - image

ગુનામાં વપરાયેલી ઈનોવા અને સ્કોર્પીયો ઓળખ થઈ અને..

આ ગંભીર અને હાઈપ્રોફાઈલ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે LCB, SOG, પેરોલ ફર્લો અને સ્થાનિક પોલીસ મથકોની મળીને 10થી વધુ ટીમો મેદાને ઉતારવામાં આવી હતી. પોલીસે ત્રિનેત્ર ગાંધીનગર, જિલ્લાના નેત્રમ પ્રોજેક્ટ અને ઘટનાસ્થળની આજુબાજુના 100થી વધુ સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજની તપાસ કરતા ગુનામાં વપરાયેલી ઇનોવા ગાડી (નંબર: GJ18AB5141) અને સ્કોર્પીયો ગાડીની ઓળખ થઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આખરે તમામ 6 શંકાસ્પદ આરોપીઓને બુકણા ગામેથી રાઉન્ડ-અપ કર્યા છે.

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ 3 - image

કેવી રીતે હત્યાની આપ્યો અંજામ?

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ હત્યા પાછળનો જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. ગત 12 ઓગસ્ટ 2025ના રોજ બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહીલની હત્યા થઈ હતી, જેમાં આ કેસનો મૃતક શામળભાઇ ભીલ મુખ્ય આરોપી હતો. તે ખૂનનો બદલો લેવાના ઇરાદે જ આ આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અગાઉથી જ શામળાભાઇની થરાદ કોર્ટમાં મુદત દરમિયાન રેકી કરી હતી અને તે કોર્ટમાંથી બહાર નીકળતા જ ગાડીઓ લઈને તેમની પાછળ પડ્યા હતા. કુવાણા ગામે રોડ ઉપર જ્યારે શામળાભાઇએ પોતાનું બાઇક ઊભું રાખ્યું, ત્યારે જ તક જોઈને સ્કોર્પીયોમાંથી હથિયારધારી આરોપીઓ નીચે ઉતર્યા હતા અને ફાયરીંગ કરી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દીધા હતા. પકડાઈ ન જવાય તે માટે આરોપીઓ શાતિરતા વાપરીને પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મૂકીને આવ્યા હતા અને હત્યા કર્યા બાદ અલગ-અલગ રૂટ પર ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

જો કે, આરોપીઓની ચાલાકી નાકામ રહી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વાહનો સાથે બુકણા ગામેથી મુખ્ય 5 આરોપીઓ કિરણભાઈ સુજાભાઈ ગોહિત (ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી), શીવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસીભાઈ ગોહિલ, સુજાજી પબાજી ગોહિલ અને ભરતભાઈ જોગાભાઈ ગોહિલને ઝડપી લીધા છે. આ ઉપરાંત, તપાસમાં સામેલ નાળોદર ગામના ડ્રાઇવર રૂડાભાઇ રાણાભાઇની જે ગુનાના સમયે ગાડી ચલાવી રહ્યો હતો તેની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Post
‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In