• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

– સરકારે વ્હીકલ ટુ વ્હીકલને સ્પેક્ટ્રમ મુક્ત કર્યું

– ડ્રાઈવરને એક્સિડેન્ટ, ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિમ જામ જેવા અનેક જોખમો અંગેનું એલર્ટ આસાનીથી મળશે  

નવી દિલ્હી : ભારત સરકારે કનેક્ટેડ વ્હીકલ્સ અને સ્માર્ટ મોબિલીટી ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે વ્હીકલ ટુ વ્હીકલ અને વ્હીકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્મ્યુનિકેશન માટે જરૂરી સ્પેક્ટ્રમને લાઈસન્સ ફ્રી બનાવી દીધું છે. આ નિર્ણયથી એક્સિડેન્ટ, ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક જામ અને અન્ય જોમખોની અગાઉથી જાણકારી આપતી એડવાન્સ્ડ રોડ સેફ્ટી ટેકનોલોજીનો અમલ સરળ બનશે.  

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં ૫.૮૭૫થી ૫.૯૦૫ ગીગા હ્ટ્સ વચ્ચેના ૩૦ એમએચ સ્પેક્ટ્રમનો એક ભાગ વ્હીકલ કમ્યુનિકેશન માટે ફાળવવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ ઉપયોગમાં લેવાતા ઓન-બોર્ડ યુનિટ્સને લાઈસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પહેલા કેન્દ્ર સરકારે ટ્રાન્સપોર્ટ મંત્રાલય, ઓટોમોટિવ રિસર્ચ એસો. ઓફ ઈન્ડિયા, SIAM, સેલ્યુલર ઓપરેટર્સ એસો. ઓફ ઈન્ડિયા અને ડોટના પ્રતિનિધિઓની ટાસ્ક ફોર્સની રચના કરી હતી.  ઓટો એક્સપર્ટ્સના મતે, આ નિર્ણય કનેક્ટેડ વ્હીકસ ટેકનોલોજી અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં મુંબઈ -દિલ્હી એક્સપ્રેસવે સહિત કેટલાક હાઈવે પર વી૨એક્સ ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ ટેકનોલોજીના ઉપયોગથી અકસ્માતોમાં ઘટાડો થઈ શકશે અને સેફ અને સ્માર્ટ હાઈવે તરફ આગળ વધી શકાશે. 

વીટુએક્સ ટેકનોલોજી શું છે ? 

વીટુએક્સ એટલે કે, વ્હીકલ ટુ એવરિથિંગ ટેકનોલોજીના બે મુખ્ય ભાગ છે. વ્હીકલ ટુ વ્હીકલ અને વ્હીકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ટચર. જેમાં, વીટુવી દ્વારા વ્હીકલ્સ એકબીજા સાથે સ્પીડ, ડિરેક્શન, બ્રેકિંગ અને રોડની પરિસ્થિતિ અંગે રિયલ-ટાઈમ માહિતી શેર કરી શકે છે. જ્યારે, વીટુઆઈ ટેકનોલોજીમાં વ્હીકલ્સ ટ્રાફિક સિગ્નલ્સ, ટોલ બુથ, રોડસાઈડ યુનિટ્સ અને અન્ય સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાઈ શકે છે. આ ટેકનોલોજીની મદદથી ડ્રાઈવરને તેની નજરની બહાર રહેલા જોખમો વિશે અગાઉથી એલર્ટ મળી શકે છે. તેમાં, ઈમરજન્સી બ્રેક એલર્ટ્સ, આગળ એક્સિડન્ટની માહિતી, પાછળ આવતા હાઈ-સ્પીડ વ્હીકલ્સની એલર્ટ અને હેઝર્ડ નોટિફિકેશન સામેલ છે. 

Next Post
એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In