• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Tamil Nadu CM Vijay Thalapathy: તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે, TVK તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ની ઝેરોક્ષ કોપીની જેમ કામ કરી રહી છે. સ્ટાલિને દાવો કર્યો કે, વિપક્ષને નબળો પાડવા માટે મુખ્યમંત્રી વિજયની આ નવી નવેલી પાર્ટી AIADMKના ધારાસભ્યોની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મોટી સંખ્યામાં AIADMKના કાર્યકરો અને નેતાઓ વિજયની પાર્ટીમાં જોડાયા છે.

થલપતિ વિજય પર આકરા પ્રહારો

DMKની મહિલા વિંગને સંબોધિત કરતા પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને થલપતિ વિજય પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર બરાબર એ જ મોડલ પર કામ કરી રહી છે, જે મોડલ પર ભાજપ રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે. જેવી રીતે ભાજપ વિપક્ષી ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને સામેના પક્ષને નબળો પાડી દે છે, બરાબર એ જ રીતે TVK પણ ધારાસભ્યોને ખરીદી રહી છે.

તેમણે કહ્યું કે, TVK નેતા વિજય AIADMKના ધારાસભ્યોની ખરીદી કરવામાં લાગેલા છે. તેમને પોતાની પાર્ટીના કાર્યકરો પર બિલકુલ ભરોસો નથી. વિજય એ જ કરી રહ્યા છે, જે ભાજપ અન્ય રાજ્યોમાં કરી રહી છે. વિજય ભાજપની ફોટોકોપીની જેમ છે. લોકોના હાથ પરથી હજુ શાહીનો નિશાન ભૂંસાયો પણ નથી અને આ ધારાસભ્યો રાજીનામું આપીને TVKમાં સામેલ થઈ ગયા. શું વિજય CBI તપાસથી બચવા માટે દિલ્હી ગયા હતા?”

સતત નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યા વિજય

નોંધનીય છે કે, સ્ટાલિનનો આ હુમલો વિજય પર એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યના રાજકારણમાં સતત પક્ષપલટો ચાલી રહ્યો છે. ઘણા નેતાઓ અન્નામલાઈ સાથે જોડાઈ રહ્યા છે, તો ઘણા વિજયની TVKમાં સામેલ થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ 2,500 થી વધુ નેતાઓ અને કાર્યકરો TVKમાં સામેલ થયા છે. જેમાં AIADMKના પૂર્વ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય કે. ટી. પચઈમલ, ભાજપ નેતા એસ. વિજયધરણી અને તિરુનલવેલીના પૂર્વ મેયર ઈ. ભુવનેશ્વરી, AIADMKના પૂર્વ સાંસદ આર. વનરોજા, એન. બાલગંગા અને એ. ઈલાવરસન તેમજ આ જ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય એસ. રવિ અને એસ. મુરુગેસન પણ વિજયના ખેમામાં આવી ગયા છે. આટલી મોટી સંખ્યામાં દિગ્ગજ રાજકીય હસ્તીઓ પાર્ટીમાં સામેલ થવાથી વિજયની તાકાત ચોક્કસપણે વધી છે, પરંતુ તેઓ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર પણ આવી ગયા છે.

જાતીય સતામણીના અપરાધી છે TVK કાર્યકર્તા: સ્ટાલિન

વિજયની પાર્ટી પર સતત હુમલા કરી રહેલા સ્ટાલિને શ્રીવૈકુંઠમના જાતીય ગુનાના મામલાને હાઈલાઇટ કરીને TVKના કાર્યકર્તાઓને જાતીય ગુનેગાર ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘વિજયની પાર્ટીના કાર્યકર્તાઓ બાળકીઓ અને મહિલાઓ સાથેના જાતીય ગુનાઓમાં સંડોવાયેલા છે.’ તેમણે કહ્યું કે, ‘હવે તમિલનાડુના એ મતદારો જેમણે TVKને વોટ આપ્યો હતો, તેઓ વિચારી રહ્યા છે કે આખરે અમે આમને વોટ કેમ આપ્યો. આ સરકારમાં ગુનાઓ વધી ગયા છે. દરેક ન્યૂઝ ચેનલ પર ગંભીર ગુનાઓના સમાચાર જોવા મળી રહ્યા છે. તાજેતરની જ એક ઘટનામાં શ્રીવૈકુંઠમમાં સત્તાધારી પક્ષનો જ એક કાર્યકર્તા પોતે જાતીય સતામણીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.’

આ પણ વાંચો: ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ

તમને જણાવી દઈએ કે, અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયે DMKને માત્ર સત્તામાંથી જ બહાર નથી કરી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ સાથે મળીને તેનો વિકલ્પ બનવાનો પણ પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં રાજ્યની અન્ય નાની પાર્ટીઓ જે ક્યારેક DMK સાથે સત્તામાં ભાગીદાર હતી, તે આજે વિજયની સાથે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં વિજય સીધા જ સ્ટાલિનના નિશાના પર આવી ગયા છે. જોકે, વિજય પણ રાજ્યમાં માત્ર સ્ટાલિનને જ પોતાના મુખ્ય વિરોધી માને છે. તેઓ ઘણી વખત પોતાની રેલીઓમાં પણ કહી ચૂક્યા છે કે તમિલનાડુમાં હવે માત્ર બે જ પક્ષો છે, એક તરફ TVK છે અને બીજી તરફ DMK છે.

Next Post
જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In