• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

Load More

Ahmedabad News: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે જમીન કૌભાંડ કેસમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સાણંદ કોર્ટે વર્ષ 2025માં રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં 4 વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. સેસન્સ કોર્ટના ચુકાદાને રમણ પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સજા રદ કરવા દાદ માગી હતી અને ચુકાદા પર સ્ટેની માંગણી કરી હતી. આ મામલે હાઇકોર્ટે રમણ પટેલની સજા રદ કરવા કે સ્ટેની માંગણી બંનેને ફગાવી દીધી છે.

બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી

સાણંદમાં ચેખલા ગામમાં બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાના કેસમાં રમણ પટેલને 2025ના રોજ સેશન્સ કોર્ટે છતેરપિંડી અને પૂર્વ આયોજીત કાવતરુના ગુનામાં 4 વર્ષની સજા ફટકારી હતી. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આરોપી રમણ પટેલે મામલતદારનો નકલી હુકમ બનાવીને જમીન પચાવી પાડી હતી. બિલ્ડર સામે સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ અને છેતરપિંડીની ફરિયાદ થતા તેની ધરકપડ કરવામા આવી છે.

ઉંમર અને બિમાર હોવાનું કહી સજા રદ કરવા દાદ માગેલી 

રમણ પટેલ સામે તપાસમાં કુલ 52 કંપનીઓ બનાવી હોવાનું બહાર આવ્યુ છે. છેલ્લા 40 વર્ષથી રમણ પટેલ સામે ફરિયાદો થઇ છે. બિલ્ડરે પોતાની ઉંમર અને બિમાર હોવાનું કહીને સજા રદ કરવા દાદ માગી હતી.

સરકાર તરફથી તેનો વિરોધ કરતા એવી દલીલ કરી હતી કે, આરોપી સામે જમીન હડપવાના અનેક ગુના નોંધાયા છે. તે રાજકીય વગ ધરાવે છે. તેની સામે જમીન સંબંધિત 10 કરતા વધુ ગુના નોંધાયા છે. હાઇકોર્ટે સરકારની દલીલોને ગ્રાહ્ય રાખીને રમણ પટેલની સજા રદ કરવા ઇન્કાર કર્યો છે.

Next Post
વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા 'સંકટમોચક', 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ

પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ
GUJARAT

પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ

સ્વચ્છ ચલાલા તરફ ઐતિહાસિક પગલું : રૂ. 30 લાખના 6 નવા ટ્રેક્ટર-ટ્રોલીનું લોકાર્પણ ધારાસભ્ય જે.વી. કાકડિયાના પ્રયાસોથી સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના...

Read more

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In