• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉંડેરા તળાવ છલોછલ ભરાતા સ્થાનિકોમાં ફરી ચિંતા | Concerns again among locals as Undera Lake overflows

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉંડેરા તળાવ છલોછલ ભરાતા સ્થાનિકોમાં ફરી ચિંતા | Concerns again among locals as Undera Lake overflows
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

Load More

ચોમાસાની ઋતુ નજીક આવતાં ઉડેરા તળાવ ઓવરફ્લો થવાની ભીતિથી લોકોમાં ફરી ચિંતા જોવા મળી છે.

વગર વરસાદે તળાવ છલોછલ ભરાયેલું હોવાથી સ્થાનિક રહીશોમાં ઓવરફૂલોની ચિંતા વ્યાપી છે. ગત વર્ષે ભારે વરસાદ દરમિયાન તળાવ ઓવરફ્લો થતાં ઉડેરા ગામ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી લોકોને નુકસાન પહોંચ્યું હતું તેમજ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે ગત્ વર્ષે સર્જાયેલી સ્થિતિ બાદ મ્યુનિ. કમિશ્નરે તળાવ ઓવરફલો ન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની બાહેધરી આપી હતી. જોકે એક વર્ષ પૂર્ણ પૂર્ણ થવા છતાં કોઈ અસરકારક કામગીરી થઈ નથી. હાલમાં તળાવમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી માત્ર બે કલાકનો વરસાદ પણ ફરી લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

રહીશોના જણાવ્યા મુજબ વરસાદી કાંસ બનાવવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે. ઉડેરા ગામને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયાને સાત વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મૂળભૂત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.

સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે તળાવનું પાણી નિયંત્રિત રીતે ખાલી કરવા અને વરસાદી કાંસની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે તળાવ ઓવરફૂલો થવાના કારણે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે તો તેને કુદરતી નહીં પરંતુ માનવસર્જિત પૂર ગણવું પડશે. આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની જવાબદારી મ્યુનિ. કોર્પોરેશનની રહેશે.

Next Post
દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટ: બે વ્યક્તિઓ તણાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા | dwarka gomti ghat …

દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટ: બે વ્યક્તિઓ તણાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા | dwarka gomti ghat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…
GUJARAT

Karim Sipai Matrimonial fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે...

Read more

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In