• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

TMC And NCP To Merge With Congress : પશ્ચિમ બંગાળમાં ભાજપ(BJP)ની જીત બાદ રાષ્ટ્રીય રાજકારણનું દૃશ્ય ઝડપથી બદલાયું છે. મમતા બેનર્જીની પાર્ટીમાં પડેલી ફૂટ અને બગાડને કારણે વિપક્ષનું મનોબળ પણ તૂટ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શરદ પવારની પાર્ટી અને મમતા બેનર્જીની ટીએમસી(TMC)ના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ થઈ ગઈ છે.

TMCમાં ભંગાણ બાદ ‘ઘર વાપસી’ની ચર્ચા

ટીએમસીમાં ભંગાણ પડ્યા પછીથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે, શું મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસી થશે? પશ્ચિમ બંગાળમાં મમતાની હાર અને ત્યાર બાદ દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધનની બેઠક બાદ આ ચર્ચા વધુ તેજ બની છે. માત્ર મમતા બેનર્જીની પાર્ટી જ નહીં, પરંતુ શરદ પવારની પાર્ટીને લઈને પણ આવી અટકળો લગાવવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી અલગ થયેલા જૂથોના પાર્ટીમાં વિલય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ પોતાના જૂના સભ્યોને પાર્ટીમાં પાછા લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AICCના મહાસચિવ (સંગઠન) અને રાહુલ ગાંધીના નજીકના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે ‘જે કોઈ પણ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ રાખે છે, તે પાછો આવી શકે છે.’

કેસી વેણુગોપાલ બોલ્યા, ‘અમે તેમનું સ્વાગત કરીશું’.

કેસી વેણુગોપાલે જણાવ્યું કે, ‘જે કોઈ પણ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ રાખે છે તે આવી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી. આ પ્રકારના વિલય અને ઘર વાપસીથી ભાજપ-ફાશીવાદી તાકાતો સામેની લડાઈ વધુ મજબૂત બનશે. જે પણ પાર્ટીઓ કોંગ્રેસમાં જોડાવા ઇચ્છે છે, અને કોંગ્રેસની વિચારધારામાં માન ધરાવે છે, તે અમારો સંપર્ક કરી શકે છે. અમે તેમનું સ્વાગત કરીશું.’

કોંગ્રેસમાંથી અલગ થયેલા પક્ષો પર છે ભાર

જો કે, વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે ‘હાલમાં AICC પાસે વિલય અંગેનો કોઈ સત્તાવાર પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.અમે મીડિયા દ્વારા આ બધી અટકળો સાંભળી રહ્યા છીએ.’ આ પૂર્વે પાર્ટીના અન્ય એક મોટા નેતા પણ આવી જ વાત કહી ચૂક્યા છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે થોડા દિવસો પહેલા જ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના સાંસદ સંજય રાઉતના સૂચનને સમર્થન આપ્યું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે ‘કોંગ્રેસમાંથી અલગ થયેલા પ્રાદેશિક રાજકીય પક્ષોએ પાછા કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ.’

શું બદલાઈ જશે વોટિંગ પેટર્ન?

અશોક ગેહલોતે વિપક્ષી એકતા પર ભાર મૂકતાં કહ્યું કે, ‘દેશની અંદર લોકશાહી ખતરામાં છે. કોંગ્રેસમાંથી અલગ થયેલી પાર્ટીઓ પાછી આવે અને રાહુલ ગાંધીને પૂરા દિલથી પોતાના નેતા તરીકે સ્વીકારે. આનાથી સમગ્ર દેશમાં વોટિંગ (મતદાન) પેટર્ન બદલાઈ જશે. આજે દેશની જનતા એક સ્પષ્ટ (ક્લિયર-કટ) મુકાબલો જોવા માંગે છે, એક તરફ નરેન્દ્ર મોદી અને બીજી તરફ રાહુલ ગાંધી. જો વિપક્ષ આ મોરચે એક થઈને રાહુલ ગાંધીની પાછળ ઊભો રહી જાય, તો આગામી ચૂંટણીઓનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ શકે છે.’

Next Post
TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In