• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી | ahmedabad odhav…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી | ahmedabad odhav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

Load More

Odhav Plastic Factory Fire Accident: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 દિવસ પહેલા મધરાતે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આગની ઝપેટમાં આવી જવાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ ઓઢવ પોલીસે કંપનીના માલિક પિતા-પુત્ર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા અને કટોકટીના સમયે બહાર નીકળવા માટે ઈમરજન્સી એક્ઝિટ ગેટ કે અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી કર્મચારી આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

ઓઢવમાં ફાયર સ્ટેશન પાછળ આવેલી ‘અંબિકા પ્લાસ્ટિક’ કંપનીમાં પ્લાસ્ટિકના ગઠ્ઠા કાપવાની મજૂરી કરતા આધેડે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નિકોલ કેનાલ પાસે રહેતા કંપનીના માલિક અરુણભાઈ તથા તેમના પુત્ર સામે ગુનો નોંધાવતા જણાવ્યું છે કે, 12-06-2026ના રોજ મધરાતે કોઈ અજ્ઞાત કારણોસર તેમની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ વિકરાળ આગમાં ફસાઈ જવાને કારણે ત્યાં કામ કરતા કર્મચારીનું ગૂંગળામણ થવાથી અને આખું શરીર દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ કેસમાં ઓઢવ પોલીસે ફાયર બ્રિગેડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, કંપનીના માલિકો દ્વારા પ્લાસ્ટિક ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો વસાવવામાં આવ્યા નહોતા. તેમજ ફેક્ટરીમાં એક્ઝિટ ગેટ કે અન્ય કોઈ સુરક્ષિત રસ્તો ન હોવાના કારણે કર્મચારી આગની જ્વાળાઓ વચ્ચે સપડાઈ ગયો હતો, જે આખરે તેના મોતનું કારણ બન્યું હતું.

Next Post
અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar…

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…
GUJARAT

Paper Leak News : સંઘ લોક સેવા આયોગ (UPSC) પ્રિલિમ્સ 2026ની પરીક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી...

Read more

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In