• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

થોડાં
દિવસો પૂર્વે બે વખત પોસ્ટ ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે મનપાની ઓફિસને
ધમકી ભર્યો મેઈલ મળ્યો

મહાનગરપાલિકાના
સત્તાવાર મેઈલ આઈડીમાં મેસજ આવ્યા બાદ બોંબ અને ડૉગ સ્ક્વોર્ડ
, એસઓજી, એલસીબી અને ફાયરની ટીમોએ ઓફિસમાં તપાસ કરી ઃ કંઈ શંકાસ્પદ નહી મળતા કચેરી
રાબેતા મુજબ શરૃ કરાઈ
, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર – 
થોડાં દિવસો પૂર્વે ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને અલગ-અલગ બે
વખત બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ હવે ભાવનગર
મહાનગરપાલિકાની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ ખાલિસ્તાની સમર્થકો
દ્વારા કરવામાં આવતા એજન્સીઓ સતર્ક થઈ છે. ભાવનગર પોલીસની બોંબ અને ડૉગ સ્ક્વોર્ડ
,
એસઓજી, એલસીબી અને ફાયરની ટીમોએ સમગ્ર મનપા
કચેરીના પરિસરનું પાંચ કલાક સુધી સઘન ચેકિંગ કયું હતું. પરંતુ કંઈ શકાસ્પદ નહી
મળતા બપોરે ૩.૩૦ કલાકે કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી હતી.

થોડાં
દિવસો પૂર્વે અલગ-અલગ બે વખત ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી
ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે બાદ આજે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિસના સત્તાવાર મેઈલ
આઈડી પર સવારે ૯.૩૨ કલાકે મનપા કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળતા
એજન્સીઓ સતર્ક થઈ છે. ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા ઓફિસને બપોરે ૩.૧૧ કલાકે
બોંબથી ઉડાવી દેવામાં આવશે તેવા મેઈલની જાણ પોલીસને કરતા ભાવનગર પોલીસની બોંબ અને
ડૉગ સ્ક્વોર્ડ
, એસઓજી, એલસીબી, ગંગાજળિયા
પોલીસ સ્ટાફ અને ફાયરની ટીમોએ સહિત પોલીસના ધાડેધાડા મનપા કચેરીમાં ઉતારી દેવામાં
આવ્યા હતા અને કચેરીને સંપૂર્ણપણે ખાલી કરાવી પોલીસની એજન્સીઓએ મહાનગરપાલિકાની
ઓફિસના પરિસરનું સતત પાંચ કલાક સુધી સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં પોલીસને કંઈ
શંકાસ્પદ નહી મળતા ઓલ ક્લિયરન્સ થયાં પછી બપોરે ૩.૩૦ કલાકે મહાનગરપાલિકાની કચેરીની
કામગીરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી હતી. વધુમાં મનપા કચેરીને બોંબથી ઉડાવી
દેવાની ધમકી કોણે મોકલી છે અને ઈ-મેઈલ મોકલનારા સ્ત્રોત અને સત્યતા અંગેની તપાસ
પોલીસ દ્વારા શરૃ કરી દેવામાં આવી છે અને લોકોને અફવા પર ધ્યાન નહી આપવા પણ અપીલ
કરવામાં આવી છે. આમ
, મનપા કચેરીમાં તપાસ દરમિયાન કંઈ
શંકાસ્પદ નહી મળતા તંત્રને હાશકારો થયો છે અને એજન્સીઓ સતર્ક થઈ છે. મળતી વિગતો
પ્રમાણે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ઓફિસને આ પ્રકારની ધમકી મળી હતી.

ધમકી
ભર્યો મેઈલ મળ્યા બાદ પોલીસને જાણ કરી હતીઃ ડે.મ્યૂનિ.કમિશનર

આ
મામલે નાયબ મ્યૂનિસિપલ કમિશનર જીનેષ મહેતાએ જણાવ્યું હતું કે
, કોર્પોરેશનને સવારે
૯.૩૦ કલાકના અરસામાં મેઈલ મળ્યો હતો. જે મેઈલ પોલીસને ફોરવર્ડ કરી પોલીસની સૂચના
બાદ બપોરે ૧ કલાક આસપાસ કચેરી ખાલી કરવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ બાદ નોર્મલ
ડિક્લેર થતાં કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી છે.

‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન બોમ્બ ધમાકા-આઈઈડી કાર‘

ખાલિસ્તાન
નેશનલ આર્મીના નામે મળેલા મેઈલમાં એવી ધમકી આપવામાં આવી હતી કે
, ગુજરાત બોલેગા ખાલિસ્તાન
બોંબ ધમાકા-આઈઈડી કાર
, મેયર, મ્યૂનિસિપલ
ઓફિસ એટ૩ઃ૧૧ પીએમ
, મેયર, મ્યૂનિસિપલ
કમિશનર
‘સબનું એક સલાહ, કોઈ વે ઓફિસ ના
જાઓ
‘ આ ઉપરાંત મેઈલમાં ગૃહમંત્રી ઓફિસ, સ્કુલમાં પણ બોંબની ધમકી આપવામાં આવી છે. નિજ્જરના મોતનો બદલો લેવા
અલગ-અલગ સ્થળે બોંબની બ્લાસ્ટ થશે તેવું મેઈલમાં જણાવાયું છે.

સંપૂર્ણ
તપાસમાં કંઈ મળ્યું નથી
, મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૃઃ સીટી ડિવાયએસપી

આ
મામલે સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે
, ઈનપુટના આધારે સ્થાનિક
પોલીસ તેમજ બોંબ સ્ક્વોર્ડ
, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબીની ટીમોએ પહોંચીને સંપૂર્ણ ચેકિંગ
કર્યું હતું. પરંતુ મેઈલ પ્રમાણેની કોઈ વસ્તુ મળી નથી. મેઈલ કોણે મોકલ્યો તે
દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે.

Next Post
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In