• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરી સામાન્ય સભાની મંજૂરી વિના શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આજવા સરોવર વડોદરા મહાનગરપાલિકાની માલિકીની મિલકત હોવાથી તેના સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કામગીરી માટે સામાન્ય સભાની પૂર્વ મંજૂરી લેવી કાયદેસર રીતે ફરજિયાત છે.

રજૂઆતમાં જણાવાયું છે કે જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનની માલિકીની મિલકતો અંગેના કાર્યો માટે સામાન્ય સભાની મંજૂરી મેળવવાની જોગવાઈ છે. તેમ છતાં આજવા સરોવરને ઊંડું કરવાની દરખાસ્ત અત્યાર સુધી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં મંજૂરી વિના કામગીરી શરૂ કરવી સત્તાના દુરુપયોગ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયર સહિતના પદાધિકારીઓ ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં વ્યસ્ત હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર, કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટરના મિત્ર (કાઉન્સિલર) અને કોર્પોરેશનના અધિકારીઓ તળાવ ઊંડું કરવાની કામગીરીના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તમામ પ્રોટોકોલને અવગણીને માત્ર પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

 તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાથી તેના ઇશારે કામગીરી કરવામાં આવી છે. જો દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હોત તો તમામ કોર્પોરેટરોને તેની જાણ થઈ શકી હોત. પરંતુ તે પ્રક્રિયા અપનાવવામાં આવી નહીં અને વડોદરાના પ્રથમ નાગરિક ગણાતા મેયરને પણ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતાએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમ મેયરનું અપમાન સમાન છે અને આવા પ્રકારનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

Next Post
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In