• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

Load More

Mamata Banerjee Setback: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલો આંતરિક બળવો હવે કાનૂની વિવાદમાં ફેરવાયો છે. 18 જૂનના રોજ કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલી રહેલા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિધાનસભા સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનો અર્થ એ છે કે બળવાખોર ધારાસભ્ય વિપક્ષના નેતા પદે યથાવત્ રહેશે.

શું છે સમગ્ર વિવાદ?

રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયે બળવાખોર ધારાસભ્યની વિપક્ષના નેતા તરીકેની નિમણૂકને હાઇકોર્ટમાં પડકારી હતી. વાસ્તવમાં, વિપક્ષના નેતા પદ માટે તૃણમૂલ તરફથી બે અલગ-અલગ નામ રજૂ કરવામાં આવ્યા હતા. મમતા બેનરજીના સત્તાવાર જૂથ તરફથી શોભનદેબ ચટ્ટોપાધ્યાયના નામનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જ્યારે પાર્ટીના બળવાખોર ધારાસભ્યોના જૂથે રુતબ્રત બેનરજીનું નામ આગળ ધર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રથીન્દ્ર બાસુએ બળવાખોર જૂથના નામને સ્વીકૃતિ આપીને તેમને વિપક્ષના નેતા જાહેર કર્યા હતા. આ નિર્ણય વિરુદ્ધ મમતા બેનરજીના જૂથે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

હાઇકોર્ટે શું આદેશ આપ્યો?

આ અરજી પર સુનાવણી કરતાં કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના રાવે સ્પીકરના નિર્ણય પર કોઈ વચગાળાનો સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે બંને પક્ષોને પોતાના વિરોધમાં સોગંદનામું દાખલ કરવા અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરવામાં આવશે. કોર્ટના આ ચુકાદા બાદ બળવાખોર ધારાસભ્ય માટે વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે કામકાજ સંભાળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો: ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ

મમતા બેનરજીના જૂથની દલીલો અને કોર્ટની ટિપ્પણી

મમતા બેનરજીના જૂથે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સ્પીકરે રાજકીય પક્ષના સત્તાવાર નિર્ણય અને વ્હીપ(Whip)ની અવગણના કરીને બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ કામ કર્યું છે. સ્પીકરે પક્ષના સત્તાવાર નિર્ણયને બદલે માત્ર એક જૂથની સંખ્યાબળના આધારે ઉતાવળિયો નિર્ણય લીધો છે. આ અગાઉ 17 જૂને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પીકરની કાર્યપદ્ધતિ પર કડક ટિપ્પણીઓ પણ કરી હતી. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ પણ દાવા કે આક્ષેપોની સંપૂર્ણ તપાસ કર્યા વિના સ્પીકર આ રીતે સ્વતંત્ર રીતે બહુમતીનો નિર્ણય લઈ શકે? તેમજ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં સ્પીકરે તમામ સંબંધિત પક્ષોને સાંભળવા જોઈતા હતા.

મમતા બેનરજીમાટે ચોતરફથી સંકટ

હાઇકોર્ટના આ ઝટકા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી માટે પડકારો બેવડાયા છે. એકતરફ રાજ્ય વિધાનસભામાં અંદાજે 60 જેટલા ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ, લોકસભામાં પણ તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ એક અલગ પક્ષ(NCPI) બનાવીને કેન્દ્રમાં NDA સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આમ, મમતા બેનરજીઅત્યારે પક્ષની અંદર અને કોર્ટ બંને મોરચે કાનૂની તથા રાજકીય લડાઈ લડી રહ્યા છે.

Next Post
સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…
GUJARAT

Bagodara-Bavla Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડવાના...

Read more

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In