• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Jamnagar Monsoon : જામનગર શહેર અને જિલ્લાના લોકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી પહોંચી છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બનેલા નગરજનોને આજે મેઘરાજાએ રાહતનો અહેસાસ કરાવ્યો હતો. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોસમના પ્રથમ નોંધપાત્ર વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

સવારે 11.00 વાગ્યા બાદ અચાનક આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલા વરસાદે આશરે 15 થી 20 મિનિટ સુધી પોતાની હાજરી નોંધાવી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ ઝાપટું રાહત અને ખુશી બંને લઈને આવ્યું હતું.

વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલાક યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાઈને મોસમની પ્રથમ વરસાદી મજા માણતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ હતી. જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની અસર જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે ચોમાસાની શરૂઆતના સંકેતો વચ્ચે કૃષિ કાર્યને નવી આશા મળી છે. હાલ આકાશમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે આગામી કલાકોમાં વધુ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન : 36.0 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન : 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ : 72 ટકા જ્યારે પવનની ગતિ : 13.1 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. મોસમના પ્રથમ વરસાદી ઝાપટાં બાદ હવે નગરજનોની નજર આગામી સારા વરસાદ પર મંડાઈ છે અને મેઘરાજા સતત મહેરબાન રહે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં 20 મિનિટ સુધી પડેલા વરસાદી ઝાપટાંના કારણે આજે 20 મિનિટ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે. પ્રથમ દિવસે જ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાતાં શહેરીજનો ખૂબ ખૂશખુશાલ બન્યા છે.

Next Post
જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In