• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market…

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Silver and Gold Price News : સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી (Profit-taking) અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે.

સોનાના ભાવની સ્થિતિ 

સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,83,962.00

નવો ઓપન ભાવ (Open): ₹1,80,499.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,78,326.00 (આશરે 3.06% નો ઘટાડો)

આજનો કુલ કડાકો: સોનાના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં ₹8862 પ્રતિ 10 ગ્રામનો જંગી ઘટાડો થયો છે. જોકે પછીથી થોડીક રિકવરી આવતાં સોનું સમાચાર લખવા સુધીમાં 178326 સધી ટ્રેડ થઈ રહ્યો હતો. 

ચાંદીના ભાવની સ્થિતિ 

ચાંદીના ભાવમાં સોના કરતા પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹3,99,893.00

નવો ઓપન ભાવ (Open): ₹3,83,898.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹3,79,831.00 (આશરે 5.02% નો ઘટાડો)

આજનો કુલ કડાકો: ચાંદીના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ એક જ દિવસમાં ₹23993 પ્રતિ કિલોનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાતા ચાંદી 379831 પર ટ્રેડ થઈ રહી હતી. 

કડાકાનું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે, સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જોકે, લાંબા ગાળા માટે ભૌગોલિક-રાજકીય તણાવને કારણે હજુ પણ સેન્ટિમેન્ટ મિશ્ર જોવા મળી રહ્યું છે.

Next Post
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on …

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષથી ૭૦૦ બેઠકોનો ઉમેરો કરવાનો પ્રસ્તાવ સત્તાધીશોએ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ મૂકયો છે....

Read more

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on …

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

SMC એ ઉપરાછાપરી પાડેલી દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In