• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC …

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

CBSE Three Language Policy : સુપ્રીમ કોર્ટે સીબીએસઈ (CBSE)ની ધોરણ 9થી લાગુ થનારી ત્રિ-ભાષા નીતિ (Three-Language Policy) પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ મામલાને અગાઉથી પેન્ડિંગ પડેલી અરજીઓ સાથે જોડીને 14 જુલાઈએ સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. આ નીતિ શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવનાર છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી. મોહનની બેન્ચે આ મામલાને અગાઉથી પેન્ડિંગ સમાન અરજીઓ સાથે જોડી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ મુદ્દા પર અગાઉ પણ વિગતવાર ચર્ચા થઈ ચૂકી છે, તેથી હાલમાં કોઈ પણ પ્રકારની વચગાળાની સુરક્ષા કે રોકનો આદેશ આપી શકાય નહીં.

NGOએ અમલીકરણની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા

આ અરજી ‘Friends of People for Active Democracy’ નામના બિન-સરકારી સંગઠન (NGO) દ્વારા દાખલ કરવામાં આવી છે. સંગઠન વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ ત્રિ-ભાષા નીતિનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ તેના અમલીકરણની પદ્ધતિને પડકારી રહ્યા છે. સુનાવણી દરમિયાન બેન્ચે સંગઠનના નામ અંગે હળવા અંદાજમાં ટિપ્પણી કરતા પૂછ્યું કે, શું આવું નામ કોર્ટ કે લોકોના મનમાં ડર પેદા કરવા માટે રાખવામાં આવ્યું છે? આના પર વકીલે સ્પષ્ટતા કરી કે આ 2013માં સ્થપાયેલું એક જૂનું ટ્રસ્ટ છે.

14 જુલાઈએ થશે આગામી સુનાવણી

અદાલતે આ મામલાને અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે જોડીને 14 જુલાઈએ સુનાવણી માટે સુચિબદ્ધ કર્યો છે. આ અગાઉ 27 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી, અને કેન્દ્ર સરકાર, CBSE તેમજ NCERTને નોટિસ ફટકારીને બે અઠવાડિયામાં વિગતવાર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને એ પણ પૂછ્યું હતું કે, નવી નીતિ લાગુ કરવા માટે CBSEની તૈયારીઓ કયા સ્તરે છે, અને આ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.

શું છે CBSEની નવી ત્રિ-ભાષા નીતિ?

CBSE દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, 1 જુલાઈ 2026 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. જેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જરૂરી છે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) 2023ને સુસંગત રહીને લેવામાં આવ્યું છે. બોર્ડનું કહેવું છે કે, માધ્યમિક સ્તરે ભાષા પ્રાવીણ્ય અને સાંસ્કૃતિક સમજને મજબૂત કરવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

વિદેશી ભાષા ભણતા વિદ્યાર્થીઓ માટે શું નિયમ હશે?

CBSEના જણાવ્યા અનુસાર, જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષા ભણવા માંગે છે, તો તે બે ભારતીય ભાષાઓનો અભ્યાસ કર્યા પછી જ, તેને ત્રીજી ભાષા તરીકે પસંદ કરી શકે છે. આ ઉપરાંત વિદેશી ભાષાને વધારાની ચોથી ભાષા તરીકે પણ રાખી શકાય છે.

ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં R3 (ત્રીજી ભાષા)નું પેપર નહીં હોય

બોર્ડે વિદ્યાર્થીઓ પરથી વધારાનું દબાણ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્રીજી ભાષા (R3) માટે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે નહીં. R3 વિષયનું મૂલ્યાંકન સંપૂર્ણપણે શાળા સ્તરે (ઇન્ટરનલ) થશે અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને CBSE સર્ટિફિકેટમાં નોંધવામાં આવશે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વિદ્યાર્થીને માત્ર R3 વિષયના કારણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવશે નહીં.

સંબંધિત ભાષાના શિક્ષકો ઉપલબ્ધ ન હોય તો શું કરવું?

જ્યાં સંબંધિત ભારતીય ભાષાઓના લાયક શિક્ષકો ઉપલબ્ધ ન હોય, ત્યાં શાળાઓ કામચલાઉ વ્યવસ્થા તરીકે અન્ય વિષયોના એવા શિક્ષકોની સેવાઓ લઈ શકશે, જેમને તે ભાષાનું વ્યાવહારિક જ્ઞાન હોય. આ ઉપરાંત શાળાઓને ઇન્ટર-સ્કૂલ રિસોર્સ શેરિંગ, વર્ચ્યૂઅલ કે હાઇબ્રિડ ટીચિંગ, નિવૃત્ત ભાષા શિક્ષકોની નિમણૂક અને લાયક પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની સેવાઓ લેવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

દિવ્યાંગ અને વિદેશી વિદ્યાર્થીઓને મળશે રાહત

CBSE એ જણાવ્યું છે કે, વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને (CWSN) ‘Rights of Persons with Disabilities Act, 2016’ ની જોગવાઈઓ મુજબ જરૂરી છૂટછાટ આપવામાં આવશે. જ્યારે વિદેશથી ભારત પરત ફરતા વિદ્યાર્થીઓને કેસ-ટુ-કેસના આધારે બે ભારતીય ભાષાઓ ભણવાની ફરજિયાત શરતમાંથી મુક્તિ મળી શકે છે.

ગણિત અને વિજ્ઞાનમાં પણ મોટા ફેરફાર

CBSE એ એપ્રિલ 2026માં એ પણ જાહેરાત કરી હતી કે, શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9માં ગણિત અને વિજ્ઞાન વિષયો માટે ટુ-લેવલ (Two-Level) સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત બંને વિષયોમાં એક ફરજિયાત ‘સ્ટાન્ડર્ડ સ્તર’ (Standard Level) અને એક વૈકલ્પિક ‘એડવાન્સ્ડ સ્તર’ (Advanced Level) હશે. તમામ વિદ્યાર્થીઓએ 80 ગુણની સમાન પરીક્ષા આપવાની રહેશે, જ્યારે ઉચ્ચ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ વધારાનું એડવાન્સ્ડ પેપર આપીને પોતાની વિષયની ઊંડી સમજ અને ઉચ્ચ સ્તરીય વિચારસરણી કૌશલ્ય (Thinking Skills)નું પ્રદર્શન કરી શકશે.

Next Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In