• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– પરિમલ નથવાણીને 28 વોટ, કોંગ્રેસના પ્રણવ ઝાને 20 મત મળ્યાં

– સીએમ ડીકે શિવકુમારે ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવતા કર્ણાટકમાં એમએલસીની સાતમાંથી પાંચમા કોંગ્રેસનો વિજય 

નવી દિલ્હી : ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં ક્રોસવોટિંગ થતાં એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો હતો. પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. એક બેઠક સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને મળી હતી. મિઝોરમમાં સત્તાધારી ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્યસભામાં ખાતું ખોલાવ્યું હતું. કર્ણાટકમાં એમએલસીની ચૂંટણીમાં ડીકે શિવકુમારે ભાજપ સાથે ખેલા કર્યો હતો.

રાજ્યસભાની ચૂંટણી બે રાજ્યોમાં યોજાઈ હતી. આઠ રાજ્યોમાં ૨૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જતાં ઝારખંડ અને મિઝોરમમાં ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી. ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા સામે પરિમલ નથવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને એનડીએનું સમર્થન હતું. કોંગ્રેસમાં ક્રોસવોટિંગ થતાં પરિમલ નથવાણીનો વિજય થયો હતો. તેમને ૨૮ વોટ મળ્યા હતા. ચાર વિપક્ષી ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું તેના કારણે કોંગ્રેસના ઉમેદવારને ૨૦ મતો મળ્યા હતા. તે સિવાયની એક બેઠક પર ઝારખંડ મૂક્તિ મોરચાના વૈદ્યનાથ રામનો વિજય થયો હતો. ઝારખંડમાં સત્તાધારી ગઠબંધન પાસે સંખ્યાબળ જોતાં વૈદ્યનાથ રામનો વિજય નક્કી મનાતો હતો.

આઠ રાજ્યોમાં ૨૪ ઉમેદવારો રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા એમાં ૧૯ એનડીએ ઉમેદવારો હતા. પાંચ બેઠકો કોંગ્રેસને મળી છે. રાજ્યસભામાં એનડીએનું સંખ્યાબળ હવે ૧૫૦ થયું છે. હજુ પશ્વિમ બંગાળમાં ત્રણ બેઠકો ખાલી પડી છે. એમાં ચૂંટણી થશે અને એ ત્રણેય બેઠકોમાં ભાજપનો વિજય થાય એવી પ્રબળ શક્યતા છે. એ સાથે જ ભાજપના નેતૃત્વમાં એનડીએ ૧૫૩ બેઠકોએ પહોંચી જશે. એનડીએ એ સાથે જ બે-તૃત્યાંશ બહુમતીથી માત્ર ૧૦ બેઠકો દૂર રહેશે.

આ રાજ્યસભાની ચૂંટણી સાથે કર્ણાટકમાં વિધાન પરિષદની ચૂંટણી પણ થઈ હતી. સાત બેઠકોમાંથી ચાર કોંગ્રેસને મળે એવી શક્યતા હતી અને ત્રણ ભાજપને મળે તેમ હતી. તેના બદલે ડીકે શિવકુમારે ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવતા કોંગ્રેસના ફાળે પાંચ બેઠકો આવી છે ને ભાજપે બે બેઠકોથી સંતોષ માનવો પડયો છે.

Next Post
પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In