• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

મુંબઈ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આખરે તેના શેરોના રૂ.૩૦,૦૦૦ કરોડના મેગા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કર્યા છે. જે આ વર્ષે ભારતના પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટું શેર વેચાણ બની રહેશે. આ સૂચિત આઈપીઓ ૧૪.૮૯ કરોડ જેટલો શેરોની સંપૂર્ણ ઓફર ફોર સેલ (ઓએફએસ) હશે.

આઈપીઓ ફાઈલિંગ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે લગભગ એક દાયકાથી પબ્લિકમાં જવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનએસઈએ સૌપ્રથમ ૨૦૧૬માં મૂડી બજાર નિયામક સેબીને ડ્રાફ્ટ આઈપીઓ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, પરંતુ ચાલુ નિયમનકારી તપાસને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી.

ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ એનએસઈ ભારતનું સૌથી મોટું શેર બજાર છે અને વિશ્વનું સૌથી સક્રિય ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. આ પગલું ૨૦૧૭માં હરીફ બીએસઈ લિમિટેડે શેર બજારમાં પ્રવેશ કર્યાના વર્ષો પછી આવ્યું છે, જે લિસ્ટેડ થનાર પ્રથમ ભારતીય એક્સચેન્જ બન્યું હતું. નવા ફાઈલિંગ સાથે, એનએસઈ એ વર્ષોના નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી પબ્લિક માર્કેટમાં પ્રવેશવાની યોજનાઓને પુનજીૅવિત કરી છે. જેનાથી રોકાણકારો માટે દેશની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓમાં એકમાં હિસ્સો ખરીદવાનો માર્ગ મોકળો થયો છે.

એનએસઈમાં સંસ્થાકીય મોટા શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) હસ્તક ૧૦.૭ ટકા હોલ્ડિંગમાં ૨૬.૫ કરોડ શેરો ધરાવે છે, જેનું અંદાજીત મૂલ્ય રૂ.૫૩,૦૦૦ કરોડ જેટલું અંકાય છે. જ્યારે અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ (મોરિશીયસ) પાસે રૂ.૨૧,૪૬૯ કરોડ મૂલ્યનું અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેરૂ.૨૦,૯૯૯ કરોડ મૂલ્યનું શેરહોલ્ડિંગ છે.

ત્યાર બાદ એસબીઆઈ કેપિટલ માર્કેટસ પાસે રૂ.૨૦,૪૭૪ કરોડ, મહાગોની હસ્તક રૂ.૧૭,૬૧૯ કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂ.૧૫,૨૪૩ કરોડ અને પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ હસ્તક રૂ.૧૧,૧૧૦ કરોડ જેટલા મૂલ્યનું શેરહોલ્ડિંગ છે. શેરનો ભાવ અત્યારે રૂ.૨૦૦૦ જેટલો અંદાજીએ તો પણ શેરધારકો સંસ્થાકીય અને વ્યક્તિગત બન્ને માલામાલ બનશે.

આ ઓફર ફોર સેલના આઈપીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ૭.૯૮ કરોડ જેટલા શેરોનં હોલ્ડિંગ ધરાવે છે, જે પૈકી  ૨,૪૭,૫૦,૦૦૦ શેરો ઓફર કરી રહી છે, બેંક દ્વારા વર્ષ ૧૯૯૩થી ૧૯૯૯ દરમિયાન શેરો શેર દીઠ સરેરાશ ૮૦ પૈસા જેટલા ભાવે રૂ.૧.૯૮ કરોડ જેટલા રોકાણથી ખરીદવામાં આવ્યા છે.

અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં શેરનો ભાવ રૂ.૨૦૫૫થી રૂ.૨૦૬૦ જેટલો બોલાઈ રહ્યો છે. જે મુજબ એનું મૂલ્ય રૂ.૫૦૯૦ કરોડ જેટલું થાય છે. જ્યારે ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ અનેનેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડની પણ ખરીદ કિંમત શેર દીઠ ૩૨ પૈસા જેટલી જ છે, જે મુજબ આ કંપનીઓને પણ ૬૪૨૫ ટકા જેટલું જંગી વળતર મળી શકે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પડતર શેર દીઠ ૪૬ પૈસા જેટલી હોવાનું અને એને ૪૪૭૦ ટકા જેટલું વળતર છુટી શકે છે.

આ ઓફર ફોર સેલમાં ટેમસેક હોલ્ડિંગ્સ પીટીઈ- સિંગાપોર સોવરેઈન વેલ્થ ફંડ ૧.૧૨૫ કરોડ શેરો અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ થકી ઓફર કરી રહી છે. કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની શેરોની પડતર શેર દીઠ રૂ.૩૨૪.૧૩ જેટલી છે. જ્યારે એમએસ સ્ટ્રેટેજીક મોરિશિયસની પડતર શેર દીઠ રૂ.૬૬.૫૪ છે. ઉલ્લેખનીય છે કે, આ લાંબાગાળાથી રોકાણકાર રહેલા રોકાણકારો માટે નવેમ્બર ૨૦૨૪માં એક શેર દીઠ ચાર શેર બોનસના કારણે પડતર ઘણી નીચી આવી છે.

Next Post
ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In