• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Load More

Delhi High Court Telegram verdict: દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. દેશમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી RE-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હતો, જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે.

અયોધ્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લેવાયેલા સરકારી એક્શનને કારણે કાયદાકીય અને વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. દિલ્હી હાઇકોર્ટે ભારત સરકારના એ નિર્ણયને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે, જેમાં RE-NEET પરીક્ષાના કારણે ટેલિગ્રામ પર અસ્થાઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં RE-NEETની પરીક્ષા 21 જૂનના રોજ યોજાવાની છે, જેને પગલે આ પ્રતિબંધ 22 જૂન સુધી લાગુ રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિને જોતા સરકાર પાસે આવા નિર્ણયો લેવાની પૂરેપૂરી સત્તા છે.

સરકારી પ્રક્રિયા યોગ્ય અને કાયદાકીય રીતે સાચી: હાઇકોર્ટ

આ કેસ પર ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયામાં તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. સરકારે જે ‘ઇમરજન્સી નેચર’ (કટોકટીની સ્થિતિ) અને મજબૂત કારણો રજૂ કર્યા છે તે આ પ્રતિબંધ માટે પૂરતા છે. કોર્ટે ટેલિગ્રામ પર લગાવેલા 5 દિવસના આ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ કરીને જ આ આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આઈટી એક્ટ (IT Act)નો હવાલો આપતા કહ્યું કે, સરકાર પાસે દેશહિતમાં આખા પ્લેટફોર્મ કે એપ પર પ્રતિબંધ લગાવવાનો કાનૂની અધિકાર છે.

પેપર લીક અને સાયબર ફ્રોડના ગંભીર આરોપો

ટેલિગ્રામ પ્લેટફોર્મ વિવાદોમાં ઘેરાયું હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ ટેલિગ્રામ પર અનેક વખત પરીક્ષાના પેપર લીક કરવા અને સોશિયલ મીડિયા પર ફેક (નકલી) પેપર્સ વાઇરલ કરવાના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. વિવિધ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં સાયબર ઠગ અને જાળસાજો પોતાના ગુનાહિત કાર્યો અને નાણાકીય છેતરપિંડી આચરવા માટે આ પ્લેટફોર્મનો મોટા પાયે દુરુપયોગ કરે છે. આ તમામ બાબતો સુરક્ષા એજન્સીઓ માટે લાંબા સમયથી ચિંતાનો વિષય બનેલી છે.

પ્રતિબંધ મૂકતા પહેલા ટેલિગ્રામ સાથે થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ એકતરફી નિર્ણય નથી. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા ટેલિગ્રામના વહીવટી તંત્રને સમન્સ મોકલીને બોલાવ્યું હતું અને તેમની રજૂઆતો પણ સાંભળી હતી. કંપનીની દલીલો અને તપાસના આધારે નીકળેલા તારણોને આધારે જ આ આદેશ રેકોર્ડ પર લેવાયો છે. સરકાર વતી જણાવાયું છે કે આ સંવેદનશીલ મામલાની સુનાવણી કેબિનેટ સચિવની આગેવાની હેઠળની એક વિશેષ કમિટી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: અયોધ્યાના રામમંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડ ખર્ચાયા છતાં દાનની ચોરી, અનેક મોટા નામ શંકાના ઘેરામાં

ટેલિગ્રામના આ ખાસ ફીચર્સ જ બન્યા પ્રતિબંધનું મુખ્ય કારણ

વોટ્સએપ અને ટેલિગ્રામ બંને મેસેજિંગ એપ્સ હોવા છતાં ટેલિગ્રામની કેટલીક ખાસિયતો જ તેની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. ટેલિગ્રામમાં પ્રાઇવસી એટલી હદે સખત છે કે કોઈ પણ યુઝર પોતાનો મોબાઈલ નંબર દર્શાવ્યા વગર, માત્ર યુઝરનેમ બનાવીને પણ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત ટેલિગ્રામના એક સિંગલ ગ્રુપમાં 2 લાખ જેટલા મેમ્બર્સ જોડાઈ શકે છે અને ગમે તેટલી હેવી ફાઇલ્સ (મોટી સાઈઝના દસ્તાવેજો કે વીડિયો) પણ સહેલાઈથી સેવ અને શેર થઈ શકે છે. આ જ એડવાન્સ ફીચર્સનો ઉપયોગ ગુનેગારો ઓળખ છુપાવીને પેપર લીક કરવા અને ગેરકાયદે સામગ્રી ફેલાવવા માટે કરે છે, જે આખરે આ અસ્થાઈ પ્રતિબંધનું કારણ બન્યા છે.

Next Post
એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગાંધીનગરમાં સક્રિય થયેલી ઘરફોડ ચોરી કરનારી ટોળકી સામે મોટી સફળતા મેળવી છે....

Read more

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In