• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

Load More

Ahmedabad Plastic Bag News : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં હવે ઓછામાં ઓછું 120 માઇક્રોન પ્લાસ્ટિકને જ કાયદેસર ગણવામાં આવ્યું છે.  પરંતુ, શહેરમાં આજે પણ 10 માઇક્રોનથી માંડીને 30 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓનું ગેરકાયદે ઉત્પાદન બેરોકટોક રીતે કરવામાં આવી રહ્યું છે. જેમાં બાપુનગર, ઓઢવ અને રખિયાલ સહિતના વિસ્તારમાં મોટાપ્રમાણમાં ગેરકાયદે કારખાના ધમધમે છે. સૌથી નવાઇની વાત એ છે કે આ વિસ્તારમાં તૈયાર કરવાંમાં આવતી 10 થી 30 માઇક્રોનની થેલીઓ  અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં મોટાપ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 

સામાન્ય રીતે નિયમ હોય છે કે નિયમ કરતા ઓછા માઇક્રોનની થેલીનો ઉપયોગ જે દુકાન કે સ્ટોલ પર થતો હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરીને ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની થેલી જપ્ત કરીને દંડ કરવાની સાથે અન્ય આ પ્લાસ્ટિકની થેલીનું ઉત્પાદન કરતા યુનિટને પણ સીલ કરવાનું રહે છે. પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવાને બદલે શાકભાજી કે નાના વેપાર કરતા લોકો પાસે હપતા વસુલે છે અને પ્લાસ્ટિકની થેલીનું ઉત્પાદન કરતા યુનિટના સંચાલકો સાથે સેટિંગ કરીને કાર્યવાહી કરવામાં આવતી નથી. 

આ કૌભાંડમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે જીપીસીબી દ્વારા થોડા મહિનાઓ પહેલા બાપુનગરમાં આવેલા તિરૂપતિ એસ્ટેટમાં એક કારખાનામાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, બાપુનગરમાં આવેલા અન્ય યુનિટમાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો અનુસાર:

• હાલમાં ભારતમાં 120 માઇક્રોન (120 microns) કે તેથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જ કાયદેસર (Legal) છે.

• 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તમામ પ્રકારની કેરી બેગ (Carry bags) પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

નોંધ: સરકાર દ્વારા તબક્કાવાર આ નિયમ કડક કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021માં તેને 50 માઇક્રોનથી વધારીને 75 માઇક્રોન કરવામાં આવી હતી, અને 31 ડિસેમ્બર 2022થી તેને વધારીને 120 માઇક્રોન કરી દેવામાં આવી છે, જે હાલમાં પણ લાગુ છે.

પ્લાસ્ટિકની થેલી સામાન્ય રીતે કેટલા માઇક્રોનની બનતી હોય છે?

પ્લાસ્ટિકની થેલીઓ તેના વપરાશ અને પ્રકારના આધારે અલગ-અલગ માઇક્રોનમાં બનાવવામાં આવે છે:

1. ખૂબ પાતળી પ્લાસ્ટિક થેલીઓ (10 થી 30 માઇક્રોન): આ સામાન્ય રીતે શાકભાજી માર્કેટ, કરિયાણાની દુકાનો કે કચરો નાખવાની થેલીઓ (Garbage bags) માં જોવા મળતી હતી. તે ખૂબ જ સસ્તી હોય છે અને સહેલાઈથી ફાટી જાય છે. (હાલમાં આ સંપૂર્ણ ગેરકાયદે છે).

2. મધ્યમ જાડાઈની થેલીઓ (50 થી 75 માઇક્રોન): અગાઉના સમયમાં બ્રાન્ડેડ શોરૂમ કે કપડાની દુકાનોમાં આ પ્રકારની થેલીઓ અપાતી હતી, જે થોડી મજબૂત લાગતી હતી. (આના પર પણ હવે પ્રતિબંધ છે).

3. હાલની કાયદેસર થેલીઓ (120 માઇક્રોન કે તેથી વધુ): વર્તમાન નિયમ મુજબ બજારમાં જે પ્લાસ્ટિક કેરી બેગ બને છે તે 120 માઇક્રોનની કે તેનાથી વધુ જાડી હોય છે. આ થેલીઓ કાપડ જેવી મજબૂત લાગે છે અને તેને ધોઈને વારંવાર વાપરી શકાય છે.

4. પેકેજિંગ પ્લાસ્ટિક (અલગ નિયમો):  વેફર્સ, બિસ્કિટ, દૂધની કોથળી કે લોટના પેકિંગ માટે વપરાતું પ્લાસ્ટિક (જેને ફ્લેક્સિબલ પેકેજિંગ કહેવાય છે) તેની જાડાઈ પ્રોડક્ટના આધારે અલગ હોય છે, પરંતુ તેના રિસાયકલિંગ માટે ‘એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી’ (EPR) ના અલગ નિયમો લાગુ પડે છે.

શા માટે 120 માઇક્રોનનો નિયમ આવ્યો? પ્લાસ્ટિક જેટલું પાતળું હોય, તેટલું તેને વીણવું અને રિસાયકલ કરવું અઘરું બને છે, જેથી તે કચરામાં જ પડી રહે છે. 120 માઇક્રોન કે તેથી વધુ જાડું પ્લાસ્ટિક કિંમતી હોય છે, તે સરળતાથી રિસાયકલ થઈ શકે છે અને લોકો તેને ફેંકી દેવાને બદલે વારંવાર વાપરે છે.

Next Post
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…
GUJARAT

Cricketer Death In Ahmedabad: અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં એક અત્યંત ભાવુક અને અનોખી ઘટના જોવા મળી છે. અહીં રહેતા અને...

Read more

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In