• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

Load More

Air Pollution: છેલ્લાં એકાદ મહિનાથી મેટ્રો સિટી અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નું પ્રમાણ વધી રહ્યુ છે જે સ્વાસ્થય માટે જોખમી છે. એક બાજુ, શહેરોની શુદ્ધ હવાના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે બીજી બાજુ, વાયુ પ્રદુષણને કાબૂમાં લેવામાં સફળતા સાંપડી નથી.  કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલાં એક રિપોર્ટમાં એવા તારણ રજૂ કર્યાં છેકે, અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદુષણ બેકાબુ રહ્યુ છે. આ ઉપરાંત આ ત્રણેય શહેરોમાં નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી  સ્ટાન્ડર્ડના ધોરણો જ જળવાતાં નથી. 

રહેણાંક વિસ્તારમાં પણ વાયુ પ્રદુષણ વઘ્યું

નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ દ્વારા હવાની ગુણવત્તા સૂચકાંકો નક્કી કર્યાં છે તે અનુસાર, ભારતમાં પીએમ-10 દિવસમાં સરેરાશ 50 હોવુ જોઇએ, જ્યારે વાર્ષિક ધોરણ 100 હોવું જોઇએ. ધૂળ-ધુમાડા ઉપરાંત ઔદ્યોગિક પ્રદુષણને કારણે વાયુ પ્રદુષણ વકર્યુ છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છેકે, અમદાવાદ સહિત ભારતમાં 122 શહેરોની ઓળખ કરાઇ છે જ્યાં નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ દ્વારા હવાની ગુણવત્તા સૂચકાંકો જળવાતાં નથી.

આ પણ વાંચો: ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો

પાર્ટિક્યુલેટર મેટર (પીએમ) એટલે હવામાં હાજર સૂક્ષમ કણો. જેનું કદ માઇક્રોમિટરમાં હોય છે, આ કદ એટલા સુક્ષ્મ હોય છે જે શ્વાસ લેતાં ફેફસામાં પ્રવેશે છે. આ કારણોસર અસ્થમા, બ્રોન્કાઇટીસ, ત્ત્વચાની એલર્જી જેવા રોગને નોતરુ મળે છે. સાથે સાથે આ કણો રક્તવાહીનીને નુકશાન પહોંચાડે છે. પ્રદુષિત હવા લાંબા સમય સુધી રહે તો ફેફસાનું કેન્સર પણ શકે છે. આ કારણોસર જ પીએમ-2.5 કરતાં પીએમ-10 વધુ જોખમી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણેય શહેરોમાં પીએમ-10ની માત્રામાં વધારો થયો છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છેકે, દેશમાં વાયુ પ્રદુષણને કાબૂમાં કરવા માટે અમદાવાદ સહિત દેશના 130 શહેરોમાં કુલ મળીને 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ છતાંય વાયુ પ્રદુષણ પર કાબૂ મેળવી શકાયો નથી. ચોંકાવનારી બાબત તો એછેકે, અમદાવાદ, સુરત અને વડોદરામાં ઔદ્યોગિક વિસ્તારમાં જ નહીં, રહેણાંક વિસ્તારમાં પણ વાયુ પ્રદુષણની માત્રા વધી છે. ટૂંકમાં ગુજરાતમાં પણ દિલ્હી બનવા તરફ આગળ ધપી રહ્યુ છે, ત્યારે હજુ ય રાજ્ય સરકાર પણ વાયુ પ્રદુષણને નાથવા માટે ગંભીર નથી.

Next Post
ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો | Gujarat Motorists …

ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો | Gujarat Motorists ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…
GUJARAT

Surat Fire News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં...

Read more

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In