• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as…

satyasamachar by satyasamachar
June 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

Load More

Ghaziabad NEET Apirant Self-destruction: NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ એક ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આ ઘટના ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય વિદ્યાર્થી લાંબા સમયથી NEET પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં નિષ્ફળ જવાને કારણે તે ખૂબ જ તણાવમાં હતો. ગુરુવારે(18 જૂન) રાત્રે, તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે તેના રૂમમાં ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે રૂમ લાંબા સમય સુધી ખૂલ્યો નહીં તો તેના પરિવારના સભ્યો અંદર જતાં ચોંકી ઉઠ્યા હતા. રૂમમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલત જોવા મળ્યો હતો.

આપઘાત પહેલા વીડિયો બનાવ્યો 

ઘટનાની માહિતી મળતાં વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા તેના મોબાઇલ ફોન પર એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, અનેક પ્રયાસો છતાં NEET પરીક્ષા પાસ ન થવાને કારણે તે માનસિક દબાણમાં હતો. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે, તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.

કોતવાલીના એસીપીએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે વિદ્યાર્થીના મોબાઇલમાંથી વીડિયો કબજે કર્યો છે અને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે NEET-UG 2026 ની પુનઃપરીક્ષા 21 જૂન, રવિવારના રોજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાવાની છે. ભારત અને વિદેશમાંથી 22.79 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહે તેવી અપેક્ષા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા હંમેશની જેમ પેન-એન્ડ-પેપર (ઓફલાઇન) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2:00 થી સાંજે 5:15 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. PwD અને PwBD ના વિદ્યાર્થીઓને નિયમો અનુસાર વધારાનો સમય આપવામાં આવશે, જેનાથી તેઓ સાંજે 6:20 વાગ્યા સુધીમાં તેમની પરીક્ષા પૂર્ણ કરી શકશે.

Next Post
આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…
GUJARAT

भारतीय सिनेमा एक ऐतिहासिक सहयोग का गवाह बनने जा रहा है, जहां तमिल सुपरस्टार धनुष और मलयालम सिनेमा के दिग्गज...

Read more

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In