• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

BRICS Pay: વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં એક મોટો યુગ પલટો આવવા જઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના વેપાર પર જે ડોલરનો દબદબો હતો, તેને તોડવા માટે BRICS દેશોએ (ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા) ‘બ્રિક્સ પે’ નામનો મજબૂત તોડ શોધી કાઢ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા હવે સભ્ય દેશો પરસ્પર વેપાર માટે અમેરિકી ડોલર કે પશ્ચિમી દેશોની ‘SWIFT’ સિસ્ટમ પર નિર્ભર નહીં રહે.

‘ડિજિટલ કનેક્ટિવિટી’ પર ભાર

એક રિપોર્ટ અનુસાર, લાંબા સમયથી ચર્ચા હતી કે બ્રિક્સ દેશો પોતાની નવી કરન્સી લાવશે, પરંતુ હવે પ્લાન સ્પષ્ટ થયો છે. બ્રિક્સ દેશો પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC)ને એક પ્લેટફોર્મ પર જોડશે. ભારતનો ઇ-રૂપિયો, ચીનનો ડિજિટલ યુઆન અને રશિયાનો ડિજિટલ રૂબલ આ ત્રણેય દેશોની ડિજિટલ કરન્સી એક સમાન ટેકનોલોજી પ્લેટફોર્મ પર કામ કરશે, જેનાથી ડોલરની જરૂરિયાત આપોઆપ નાબૂદ થઈ જશે.

આ પણ વાંચો: ટ્રમ્પનો દુનિયાભરના દેશોને ‘ધમકી’, ક્યુબાને ઓઈલ આપનારા દેશો પર મોટો ટેરિફ ઝીંકીશ

ભારતનું ‘UPI’ મોડેલ બનશે પાયો

આ સમગ્ર સિસ્ટમને આકાર આપવામાં ભારતની ભૂમિકા સૌથી મહત્ત્વની છે. ભારતનું સફળ UPI મોડેલ આ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ માટે માર્ગદર્શક બન્યું છે. ભારતે સૂચવ્યું છે કે ચલણોને મિશ્રિત કરવા કરતાં સિસ્ટમ્સને ઇન્ટરકનેક્ટ કરવી વધુ અસરકારક રહેશે. આ સિસ્ટમથી વ્યવહાર ખર્ચમાં ઘટાડો થશે અને પેમેન્ટ તાત્કાલિક થઈ શકશે.

કેવી રીતે કામ કરશે ‘બ્રિક્સ પે’?

આ સિસ્ટમ મુખ્ય બે ટેકનિકલ પિલર પર આધારિત છે. પહેલું નેટ સેટલમેન્ટ સાયકલ, દરેક વ્યવહાર વખતે પૈસા ચૂકવવાને બદલે, આયાત અને નિકાસનો હિસાબ રાખવામાં આવશે. મહિનાના અંતે જે તફાવત નીકળશે તેની જ ચુકવણી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે, જો ભારત અને ચીન વચ્ચે 500 અબજના વેપાર સામે 450 અબજની આયાત થઈ હોય, તો માત્ર 50 અબજનું જ સેટલમેન્ટ થશે.

બીજુ ફોરેક્સ સ્વેપ લાઇન, જો કોઈ દેશને બીજા દેશના ચલણની અચાનક જરૂર પડે, તો કેન્દ્રીય બેન્કો પરસ્પર વિનિમય કરીને આર્થિક સંતુલન જાળવી શકશે.

ડોલરનો ત્યાગ કેમ?

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયાના 300 અબજ ડોલર ફ્રીઝ કરી દીધા અને તેને SWIFT સિસ્ટમમાંથી બહાર કરી દીધું. આ ઘટનાએ ભારત અને ચીન સહિતના દેશોને ચેતવી દીધા છે કે ભવિષ્યમાં અમેરિકા આર્થિક પ્રતિબંધોને હથિયાર બનાવી શકે છે. આથી, ‘બ્રિક્સ પે’ એક સુરક્ષિત બેકઅપ તરીકે કામ કરશે જે સુનિશ્ચિત કરશે કે કોઈપણ કટોકટીમાં વેપાર અટકે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પના ફરી પ્રમુખ બન્યા બાદ અમેરિકાનું વલણ વધુ કડક થઈ શકે છે, તેવા સમયે ભારત દ્વારા બ્રિક્સ સમિટનું આયોજન અને આ નવી પેમેન્ટ સિસ્ટમની જાહેરાત વૈશ્વિક મંચ પર ભારતની વધતી તાકાત દર્શાવે છે.

Next Post
સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો | Gold’s Histo…

સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો | Gold's Histo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In