• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

– મંદિરના દાનમાં ચોરી નહીં લૂંટ થઈ : નૃપેન્દ્ર મિશ્રાનો દાવો

– ટ્રસ્ટમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભૂમિકા શંકાસ્પદ, મંદિર નિર્માણ પહેલાં જમીન ખરીદીની પણ તપાસ કરાઈ

– ચંપત રાયને આપેલી રૂ. 1.5 કરોડની 200 કિલો ચાંદીની 200 ઈંટોની રસીદ પણ અપાઈ નથી : સિંધી સમાજ

– મંદિર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી અને વ્યવસ્થામાં પણ મોટા ફેરફારના નૃપેન્દ્ર મિશ્રાના સંકેત

અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરને મળતા દાનમાં કથિત ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને મંદિર સાથે સંકળાયેલા લોકોને અયોધ્યા નહીં છોડવાનો નિર્દેશ આપ્યો છે. બીજી બાજુ રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ દાનમાં થયેલી ચોરીને લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું માત્ર ૪૫ દિવસના વીડિયો રેકોર્ડિંગ મળે છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સિંધી સમાજે દાવો કર્યો કે તેમણે 200 કિલો ચાંદીનું દાન કર્યું હતું, પરંતુ ચંપત રાયે તેમને રસીદ આપી નથી.

અયોધ્યાના રામ મંદિરને મળતા દાનમાં ચોરીની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની એસઆઈટીએ રવિવારે લખનઉ રવાના થતા પહેલા મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓને અયોધ્યા નહીં છોડવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે મંદિર સૂત્રો મુજબ તપાસ સાથે સંકળાયેલા દૈનિક રિપોર્ટમાં ટ્રસ્ટના અધિકારીઓ અને તપાસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછની માહિતી સામેલ છે. આ રિપોર્ટને ડિજિટલ રૂપે સુરક્ષિત રખાયો છે. આ રિપોર્ટને અંતિમરૂપ આપી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવશે.

સૂત્રો મુજબ એસઆઈટીની તપાસ માત્ર કથિત રીતે દાનના ગબન સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં મંદિર ટ્રસ્ટ તરફથી અલગ અલગ તબક્કામાં જમીનની ખરીદી અને મંદિર માટે નિર્માણ સામગ્રીની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો મુજબ ટ્રસ્ટે બજાર ભાવથી લગભગ ૫૦૦થી ૮૦૦ ટકા વધુ કિંમતે અંદાજે ૭૧ એકર જમીન ખરીદી છે.

સૂત્રો મુજબ પ્રારંભિક તપાસમાં ભગવાન રામને ચઢાવાયેલા સોના, ચાંદીના દાગીના, હીરા અને અન્ય કિંમતી પથ્થરોના રેકોર્ડમાં કથિત ગડબડ સામે આવી છે. ટ્રસ્ટના પદાધિકારી સોના, ચાંદી અને અન્ય આભૂષણો તથા કિંમતી પથ્થરો સાથે સંબંધિત રેકોર્ડ પર એસઆઈટીને સંતોષજનક જવાબ આપી શક્યા નથી. 

આ સિવાય એસઆઈટીને દાનમાં ચોરીના પુરાવા મળ્યા છે. એસઆઈટીની પ્રારંભિક તપાસ પૂરી થઈ ગઈ છે. ટ્રસ્ટમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભૂમિકા તપાસના દાયરામાં છે. એસઆઈટીને સીસીટીવી ફૂટેજમાંથી રકમ ઘટાડાઈ હોવાના પુરાવા મળ્યા છે. કેટલાક સીસીટીવી ફૂટેજ ડીલીટ કરાયા હોવાની પણ આશંકા છે.

બીજીબાજુ રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ દાનમાં થેયલી ચોરીને લૂંટ ગણાવી હતી. તેમના આ નિવેદનથી મંદિર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી અને મંદિરની વ્યવસ્થામાં પરિવર્તનના સંકેત મળે છે. નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો કે સીસીટીવી ફૂટેજમાં એવા પુરાવા મળ્યા છે, જેનાથી ચોરીની પુષ્ટી થાય છે. વધુમાં માત્ર ૪૫ દિવસના જ રેકોર્ડિંગ મળ્યા છે. તે પહેલાના ફૂટેજ મળ્યા નથી.

મંદિરને મળતા દાનમાં ચોરીના અહેવાલો વચ્ચે સિંધી સમાજે તેમણે દાનમાં આપેલી ૨૦૦ કિલો ચાંદીની ઈંટો ક્યાં ગઈ તેવો સવાલ કર્યો છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. રાજૂ મનવાનીએ કહ્યું, તેમણે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અયોધ્યામાં ચંપત રાયને રૂ. ૧.૫ કરોડની કિંમતની ૨૦૦ કિલો ચાંદીની ઈટો દાનમાં આપી હતી. તેમને અત્યાર સુધી આ અંગે કોઈ રસીદ અપાઈ નથી. આ ઈંટોનો ઉપયોગ ક્યાં કરાયો તેની માહિતી પણ અમને અપાઈ નથી.

Next Post
પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron…

પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In