• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

Load More

– રશિયાથી એક લાખ ટન ક્રૂડ ઓઇલ સાથે ટેન્કર રવાના થયું હતું

– પતિની ધરપકડની જાણકારી સોશિયલ મીડિયા પરથી થઇ, સરકાર મદદ કરે : ઉત્તરાખંડ રહેતી પત્નીની માગ

નવી દિલ્હી/લંડન: બ્રિટને રશિયન શૈડો ફ્લીટના ઓઇલ ટેન્કરમાં તૈનાત ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી છે. બ્રિટન નજીકના ઇંગ્લિશ ચેનલ (ઘાડી)માં આ રશિયન જહાજને રોકી લીધુ હતું જે બાદ આ ભારતીય કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે હવે ભારતમાં રહેતા તેમના પરિવારે સરકાર પાસે મદદ માગી છે. જે ટેન્કર પર બ્રિટને કબજો કરી લીધો છે તે ગુજરાતના સિક્કા પોર્ટ પર આવી રહ્યું હતું તેવા અહેવાલો છે.  

રશિયા પરના પ્રતિબંધોના ભંગનો આરોપી લગાવી ધરપકડ કરાયેલા કેપ્ટન અજયને ૧૦ વર્ષની કેદની ભીતિ

૩૮ વર્ષીય અજય પંત એમવી સ્મીરટોસ નામના રશિયન ઓઇલ ટેન્કરને રશિયાના લુગા ટર્મિનલથી લઇને રવાના થયા હતા. આ ટેન્કરમાં ૧૦૧,૪૦૦ ટન ઉરાલ ક્રૂડ ઓઇલ લોડ કરાયું હતું. જેને ભારતમાં ગુજરાતના સિક્કા પોર્ટ સુધી લાવવામાં આવી રહ્યું હતું. જોકે જહાજ બ્રિટન પાસેથી ઇંગ્લિશ ઘાડી પાસે પહોંચતા જ તેને રોકી લેવાયું હતું.  બ્રિટિશ સુરક્ષાદળો દ્વારા આ જહાજને અટકાવાયું અને બાદમાં જહાજના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી લેવામાં આવી. બ્રિટનના રોયલ મરીન્સ કમાન્ડોએ હેલીકોપ્ટરથી ઉતરીને ટેન્કર પર કબજો કર્યો હતો. ધરપકડ બાદ અજય પંતને ૧૬ જૂનના રોજ સાઉથેમ્પ્ટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. 

ભારતીય કેપ્ટન પર રશિયા પર ૨૦૧૯માં લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રિટનની કોર્ટે હાલ તેમને કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે જ્યારે આગામી સુનાવણી ૧૬મી જુલાઇના રોજ થશે, બીજી તરફ આ કેપ્ટનનો પરિવાર ઉત્તરાખંડના નૈનીતાલમાં રહે છે અને તેમને આ જાણકારી મળતા જ ચિંતામાં મુકાયો છે. અજય પંતના પત્ની રીતુએ કહ્યું હતું કે મારા પતિની ધરપકડ થઇ છે તેની જાણકારી પણ મને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા મળી છે. કેપ્ટન પર જે આરોપો લગાવાયા છે તેમાં જો તેમને દોષિત ઠેરવવામાં આવે તો ૧૦ વર્ષની કેદની સજા પણ થઇ શકે છે.   

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…
GUJARAT

– રશિયાથી એક લાખ ટન ક્રૂડ ઓઇલ સાથે ટેન્કર રવાના થયું હતું – પતિની ધરપકડની જાણકારી સોશિયલ મીડિયા પરથી થઇ,...

Read more

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In