• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Gujarat Water Crisis Deepens: ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતાં અને અસહ્ય બફારા વચ્ચે રાજ્યમાં પીવાના પાણી અને ખેતીવાડી માટે જળમાંગ તીવ્ર બની છે. સામાન્ય રીતે 15મી જૂને બેસતું ચોમાસું 21મી જૂન સુધી પણ અનિશ્ચિત રહેતાં જળાશયોના જળસ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી ગયા છે. રાજ્યના 110 ડેમો સરેરાશ 80% કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. બીજી તરફ, અમદાવાદના નાગરિકોએ વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે, કારણ કે આગામી 7 દિવસ સુધી શહેરમાં વરસાદની કોઈ સંભાવના નથી.

અમદાવાદમાં ઉકળાટ વધ્યો, 29 જૂન પછી વરસાદની આશા

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અમદાવાદમાં આગામી એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ જ રહેશે. હાલમાં તાપની તીવ્રતા ઘટી છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 60% જેટલું નોંધાતા લોકો અસહ્ય ઉકળાટથી ત્રસ્ત થયા છે. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને ગત રાત્રિનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રીના વધારા સાથે 29 ડિગ્રી નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં 29મી જૂન બાદ વરસાદી માહોલ જામી શકે છે, જ્યારે આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ

ગુજરાતમાં ગત વર્ષ કરતાં જળસંગ્રહ ઓછો

ધોધમાર વરસાદના અભાવે ગત વર્ષની સાપેક્ષે આજના દિવસે ગુજરાતમાં સરેરાશ 4% અને સૌરાષ્ટ્રમાં 19% ઓછો જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ગત વર્ષે પ્રિ-મોન્સૂન વરસાદને કારણે 42,776 MCFT (કુલ ક્ષમતાના 46.79%) જળસંગ્રહ હતો, જેની સામે આ વર્ષે માત્ર 25,051 MCFT એટલે કે 27.40% જ પાણી બચ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ ચિંતાજનક 

સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના પ્રેમપરા, અમીપુર, વેરી, અડવાણા, વડિયા, સાંકોલી, સાની, કૈલા, સરણ, સોરઠી, રૂપાવટી, ગઢકી, સબુરી, નિમ્બમણી, હમીરપરા, મોરસલ અને ઉંડ-2 સહિત કુલ 17 ડેમોમાં ‘ઝીરો સ્ટોરેજ’ થતાં તે મેદાનમાં ફેરવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં પણ ગત વર્ષના 41.78% (1,29,994 MCFT) સામે આ વર્ષે માત્ર 34.99% (1,04,320 MCFT) સ્ટોરેજ રહ્યો છે.

નર્મદા ડેમ રાજ્યની જીવાદોરી બન્યો

રાજ્યમાં એકમાત્ર આશાસ્પદ ચિત્ર ઉત્તર-મધ્ય ગુજરાતના 32 જળાશયો અને નર્મદા ડેમમાં જોવા મળ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ગત વર્ષે આ સમયે 50.82% સ્ટોરેજ હતો, જેની સાપેક્ષે આ વર્ષે 65.37% સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે વર્તમાન સ્થિતિમાં રાજ્ય માટે મોટી રાહત સમાન છે.

Next Post
રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch…

રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In