• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય …

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Load More

UP Assembly Election: ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિખવાદ શરૂ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, 2024ની લોકસભા ચૂંટણી સાથે લડનાર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં પણ સાથે દેખાઈ શકે છે. આ દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નિવેદનને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ મેદાને આવી અખિલેશ યાદવને ચેલેન્જ કરી છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા કોંગ્રેસની તૈયારીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં ઇમરાન મસૂદે કહ્યું કે, ‘જો કોંગ્રેસ નબળી હોય તો એકલા ચૂંટણી લડી જુઓ!’ ઇમરાન મસૂદે વળતો જવાબ આપ્યો હતો કે, ‘જો અખિલેશ યાદવને લાગે છે કે કોંગ્રેસ નબળી છે, તો તેમણે એકલા ચૂંટણી લડવાનો પ્રયાસ કરવો જોઈએ.’

મુસ્લિમો પરના અત્યાચારના મુદ્દાઓ પર અખિલેશ મૌન: ઇમરાન મસૂદ

ઇમરાન મસૂદે આરોપ લગાવ્યો કે, ‘દેશમાં મુસ્લિમો પરના અત્યાચાર અને મસ્જિદો પરના હુમલા જેવા મુદ્દાઓ પર અખિલેશ યાદવ મૌન છે. સપા નેતૃત્વ આ મુદ્દાઓ પર કોઈ સ્પષ્ટ અવાજ ઉઠાવી રહ્યું નથી.’

કોંગ્રેસ કોઈપણ સાથી પક્ષ વિના પણ ચૂંટણી લડવા તૈયાર: ઇમરાન મસૂદ

યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘પાર્ટીએ તમામ 403 વિધાનસભા બેઠકો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ કોઈપણ સાથી પક્ષ વિના પણ ચૂંટણી લડવા તૈયાર છે.’

પશ્ચિમ બંગાળના રાજકારણનો ઉલ્લેખ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે, ‘અખિલેશ યાદવે ત્યાંના રાજકીય વિકાસમાંથી પાઠ શીખવો જોઈએ.’ જો કે, તેમણે INDIA ગઠબંધનના ભવિષ્ય અંગે સકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવતા કહ્યું કે ‘ગઠબંધનના તમામ પક્ષો સાથે છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.’

અખિલેશ યાદવે શું કહ્યું?

તાજેતરમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ 403 બેઠકો માટે તૈયારી કરી રહી છે અને સમાજવાદી પાર્ટી પણ તૈયારી કરી રહી છે. બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે, પરંતુ જરૂરી તૈયારીનું સ્તર હજુ દેખાતું નથી.’

Next Post
રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાન પરથી અનાજ લઈ શકશે, લાંબી લાઈનોની ઝંઝટથી મુક્તિ | government…

રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાન પરથી અનાજ લઈ શકશે, લાંબી લાઈનોની ઝંઝટથી મુક્તિ | government...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026
GUJARAT

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

A Transformative Initiative Empowering the Next Generation of Original Music Creators On the occasion of World Music Day 2026, celebrated...

Read more

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In