• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વર્ષ ૨૦૦૬ ના હાઈ કોર્ટ ના ચુકાદા ના ૨૦ વર્ષ બાદ પણ હજુ સુધી હુકમ ની અમલવારી કેમ નહીં……!!!!!?????

સ્કીમ ૩૯ મુજબ એક પૂજારી ની નિવૃત્તિ બાદ શું વારસાગત પૂજા નો હક દીકરાઓ ને મળી શકે?????

રાજ્ય માં કઈક વિદ્વાન બ્રાહ્મણો હોવા છતાં ફક્ત આ ૪ બ્રાહ્મણો નો જ પૂજા નો વારો/ અધિકાર……????!!!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલ ભટ્ટજી ની ગાદી ના નામે  ઓળખાતી માતાજી ની ગાદી ના  સંચાલકો ની મનમાની અને ગેરવહીવટ અંગે ની બાબતો અવારનવાર મીડિયા માં છપાતી / ચમકતી રહે છે .ત્યારે આટઆટલા વિવાદો અને ઘપલાઓ થતા હોવા છતાં ના તો આ સંચાલકો પર કોઈ કાર્યવાહી થાય છે કે ના તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોઈ પગલાં લેવાય છે. ત્યારે આ સમગ્ર વહીવટ અંગે બધા ની મિલીભગત સહ કામગીરી ચાલતી હોય તેમ જાહેર થઈ રહ્યું છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના સંચાલકો ઉપરાંત માતાજી ની ગાદી ના સંચાલકો ઉર્ફે દાંતા સ્ટેટ દ્વારા તેમના રાજ ( વહીવટ – હુકમ) વખતે  સ્ટેટ ના રાજવી દ્વારા માતાજી ની યોગ્ય સેવા – પૂજા થાય તે માટે સિદ્ધપુર થી વિદ્વાન બ્રાહ્મણો લવાયા અને નિમણૂક કરાયા હતા જેમાં વારાફરતી ૪ બ્રાહ્મણો દ્વારા આ મંદિર માં સેવા પૂજા ની કામગીરી કરાતી હતી.

જેમાં સ્ટેટ બાદ સરકાર ના હસ્તક્ષેપ અને વહીવટી હસ્તક લીધા બાદ આ ૪ બ્રાહ્મણો વચ્ચે સેવા પૂજા નો દર વર્ષે વારા નક્કી કરાયા હતા.પરંતુ તેમ પણ સ્ટેટ વખત ના નિમણૂક કરાયેલ બ્રાહ્મણ પૂજારી ના નિધન બાદ તેમના પુત્ર દ્વારા માતાજી ની સેવા પૂજા કરાતી હતી જે ટેમ્પરરી ( ટૂંકા ગાળા ) માટે કરાય તે યોગ્ય છે પરંતુ ત્યારબાદ પણ બીજા યોગ્યતા અને અનુભવ ધરાવતા  બ્રાહ્મણ પૂજારી ની નિમણૂક કરવાનો હાઈ કોર્ટ ના આદેશ પ્રમાણે થવી જોઈએ પરંતુ આ આદેશ / હુકમ ની અવહેલના કરતા ગાદી – મંદિર ના સંચાલકો દ્વારા હાઇ કોર્ટ ના જાહેર કરેલ હુકમ ના ૨૦ વર્ષ જેટલા સમય વિતવા છતાં પણ અન્ય કોઈ વિદ્વાન બ્રાહ્મણ ની નિમણૂક કરાઈ નથી.ત્યારે શા માટે આ બાબતે ગાદી સંચાલકો કે મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ રસ લઈ ને કામ કરતા નથી તે બાબત પણ વિચારશીલ તેમજ શંકા ઊભી કરે છે કેમકે આટલા વર્ષ ના સમયગાળા માં અંબાજી મંદિર ટ્રસ્ટ માં પણ અનેક અધિકારીઓ – વહીવટદારો બદલાયા હતા તેમના દ્વારા પણ કોઈ કામગીરી નથી કરાઈ ત્યારે એવું તે શું કારણ છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે તેમજ અવસાન પામેલા બ્રાહ્મણ પૂજારી ના પુત્ર દ્વારા હાલ સુધી કરાઈ રહેલ સેવા પૂજા અંગે વારસાઈ હક દાવો ની અરજી હાઈ કોર્ટ માં કરાઈ હતી

જે અંગે પણ હાઈ કોર્ટ દ્વારા જાહેર કરાયું હતું કે વારસાઈ અંગે ના હક દાવા બાબતે કોઈ નિયમ છે નહીં અને તેમ છતાં ગાદી સંચાલકો દ્વારા હક જમાવવામાં આવી રહ્યો છે , ત્યારે જો નામદાર હાઇ કોર્ટ રાજવી પરિવાર ના વારસાઈ નવરાત્રી ના આઠમ પૂજા ના હક ને નાબૂદ કરી શકતો હોય તો ગાદી સંચાલકો ના વારસાઈ હક ને પણ નાબૂદ કરી નિષ્પક્ષ પણે વર્ષો પહેલા અપાયેલ ચુકાદા અંગે પાલના કરાવી જોઈએ.

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

Next Post
‘ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા…’, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું …

'ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા...', પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…
GUJARAT

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

Ahmedabad News : અમદાવાદ સહિતની ઔદ્યોગિક વસાહતમાં અદાણી ગેસ પાસેથી ગેસનો પુરવઠો લેનારા ઔદ્યોગિક એકમોને અદાણી ગેસે મેસેજ આપીને તેમના...

Read more

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In