• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

Load More

Goa Social Media Ban for Children: મોબાઇલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. નાના બાળકો પણ કલાકો સુધી Instagram, Facebook, YouTube અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે. ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતનો ખુદ રાજ્યના મંત્રીએ સંકેત  આપ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોને મોબાઇલની લત, ખોટા કન્ટેન્ટ અને માનસિક દબાણથી બચાવવા આ પ્રકારનું પગલું ખૂબ જ જરૂરી છે. 

બાળકોના મગજ પર નકારાત્મક અસર

સરકારનું માનવું છે કે નાની ઉંમરમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ બાળકોના મગજ અને વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે. આ જ કારણસર ગોવામાં આવા નિયમ અંગે ચર્ચા શરુ થઈ ગઈ છે. જોકે, હજુ આ નિર્ણયનો સંપૂર્ણ અમલ થયો નથી, પરંતુ આ સમાચાર સામે આવતા જ દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. માતા-પિતા, શિક્ષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે.

આ પણ વાંચો : 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, વધુ એક દેશની સંસદમાં બિલ મંજૂર

ગોવા સરકાર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂકવા માંગે છે?

ગોવા સરકારનું કહેવું છે કે, આજકાલ બાળકો ખૂબ જ નાની ઉંમરે મોબાઇલ અને સોશિયલ મીડિયાના વ્યસની બની રહ્યા છે. કલાકો સુધી સ્ક્રીન સામે જોતાં રહેવાથી તેમની આંખો, ઊંઘ અને મગજ પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ઘણી વખત વાંધાજનક વીડિયો, ખોટી માહિતી ઉપરાંત અજાણ્યા તત્ત્વોનો પણ ભોગ બનતા હોય છે. બાળકો સરળતાથી તેમના પ્રભાવમાં આવીને કોઈ ખોટું પગલુ પણ ઉઠાવી લેતા હોય છે. સાયબર બુલિંગ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું વિચારી રહી છે.

ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ 2 - image

ઓસ્ટ્રેલિયા અગાઉ આવું પગલું ભરી ચૂક્યું છે

ઓસ્ટ્રેલિયા જેવા દેશે પહેલાથી જ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક નિયમો બનાવી દીધા છે. ત્યાં બાળકોને Instagram, Facebook અને TikTok જેવી એપ્સ વાપરવાની મનાઈ છે. ઓસ્ટ્રેલિયન સરકારનો દાવો છે કે, તેનાથી બાળકોનું બાળપણ સુરક્ષિત રહેશે અને તેઓ મોબાઇલના બદલે પુસ્તકો, રમતગમત અને પરિવાર સાથે વધુ સમય વિતાવશે.

ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ 3 - image

Next Post
સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…
GUJARAT

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરો પકડવા માટે જતી કોર્પોરેશનની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના વારંવાર બનાવો બનતા હોય છે. પોલીસની હાજરી...

Read more

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા | Emon fefin chinnap lon Manina…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In