• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છત્તા વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી | Residential Z…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છત્તા વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી | Residential Z…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

Load More

Vadodara Corporation : વડોદરા શહેરના સરદાર ભુવનનો ખાંચો હોય કે ચાર દરવાજા વિસ્તાર હોય અનેક રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા એકલદોકલ દુકાને કે ગોદામને સીલ કરવામાં આવે છે તે સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. 

ગઈકાલે શહેરના વાડી વિસ્તારના શાસ્ત્રીબાગ નજીક આવેલા કોટિયાર્કનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ એક મકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. મકાનમાં હાઉસ ક્લિનિંગ માટેના કેમિકલનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું. ટાઉન પ્લાનિંગ શાખાની ટીમે એ-55 નંબરના મકાનને સીલ કર્યું હતું. જોકે આ કાર્યવાહી સામે સામાજિક કાર્યકર અને એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

એમના જણાવ્યા અનુસાર, રહેણાંક વિસ્તારમાં ટ્યુશન ક્લાસ, કપડાંના વ્યવસાય, આઇસ્ક્રીમની મીની ફેક્ટરી સહિત અંદાજે 10 જેટલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તમામ અંગે ફરિયાદો હોવા છતાં માત્ર એક જ એકમ સામે કાર્યવાહી કરાતા શંકા ઊભી થાય છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત, શહેરમાં અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, મરી માતાના ખાંચામાં કોમર્શિયલ પ્રવૃત્તિનો લોકો વિરોધ કરી રહ્યા છે, સરદાર ભવનના ખાંચામાં શો રૂમમાં બની ગયા છે, આ પ્રવૃત્તિઓ સામે અનેક ફરિયાદો હોવા છતાં ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ નજર અંદાજ કરે છે.

Next Post
અમદાવાદઃ ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમાના ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ, અસલી ચોરીને નકલી સપ્લાય કરતા 4ની ધરપક…

અમદાવાદઃ ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમાના ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ, અસલી ચોરીને નકલી સપ્લાય કરતા 4ની ધરપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
GUJARAT

Major Reshuffle In Congress: કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોના અહેવાલો છે. અનેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને AICCમાં ફેરફારની અફવાઓ વધી રહી...

Read more

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In