• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in…

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

Ahmedabad News : અમદાવાદમાં સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા દારૂના વેપલાની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને પીસીબીએ બાતમીના આધારે સપાટો બોલાવીને મોટા પાયે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નારોલ રંગોલી નગર તરફ જવાના રસ્તે ટોરેન્ટ પાવર પાસે રોડ પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને આંતરીને પોલીસે ફર્નિચરની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સહિત 38.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ પણ કરી છે.

તૂટેલા ફર્નિચર અને ખોટી બિલ્ટીનો આશ્રય લીધો

બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે એક નવો જ કીમિયો અપનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ જૂના અને તૂટી ગયેલા ફર્નિચર જેવા કે ટેબલ, ખુરશી અને લાકડાની શેટીની એક ખોટી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવી હતી. આ ફર્નિચરની આડમાં જ હિમાચલ પ્રદેશના પાર્સિંગવાળા વાહનમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. PCBએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ ગાડીને રોકી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 177 પેટીઓ મળી આવી હતી. પોલીસે ગાડીમાં સવાર હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના રમેશચંદ રામલાલ ઝુલાહા અને અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા જીતેન્દ્ર હરીરામ ચોરસીયા નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા

5868 બોટલ દારૂ સહિત 38.44 લાખનો મુદ્દામાલ જપ્ત

PCB દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં વિદેશી દારૂની 5868 નાની-મોટી બોટલો, ટાટા ગાડી, બે મોબાઈલ ફોન, જૂનું ફર્નિચર અને ખોટી બિલ્ટી મળીને કુલ 38,44,944 નો માતબર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અને હાલ પોલીસ પકડથી દૂર એવા અન્ય ચાર આરોપીઓ – હિમાચલ પ્રદેશના રણવીરસીંગ, ચંદીગઢના સુનીલ પુનીયા, ટાટા 710 ગાડીના માલિક અને ખાનભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય બુટલેગરોને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Post
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In