• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

Load More

Vadodara Fire Brigade : વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગમાં એમ્બ્યુલન્સ, ડેડ બોડી વાન, પાણીના ટેન્કરો સહિતની આવશ્યક સેવાઓ માટે કાર્યરત કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ ત્રણ મહિના લંબાવવા દરખાસ્ત રજૂ થતા વિવાદ સર્જાયો છે. નવી ટેન્ડર પ્રક્રિયાનું બહાનું બતાવી હાલની એજન્સીની સેવાઓ 31 ઓગસ્ટ સુધી ચાલુ રાખવા જણાવ્યું છે.

ફાયર વિભાગ દ્વારા વર્ષ 2022માં મહેસાણાની અલ્ટ્રા મોડલ એજન્સીને પ્રતિદિન આઠ કલાકના ધોરણે 108 ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવવાનો ઇજારો આપવામાં આવ્યો હતો. આ ડ્રાઇવરો એમ્બ્યુલન્સ, ડેડ બોડી વાન, પાણીના ટેન્કરો સહિતની વિવિધ સેવાઓમાં ફરજ બજાવી રહ્યા છે.

ફાયર વિભાગમાં કાયમી ફાયર ડ્રાઇવરની મંજૂર મહેકમ 144ની સામે હાલમાં માત્ર ત્રણ ફાયર ડ્રાઇવર જ ઉપલબ્ધ છે. તેવી જ રીતે 16 એમ્બ્યુલન્સ ડ્રાઇવરની મંજૂર મહેકમ સામે માત્ર એક જ કાયમી એમ્બ્યુલન્સ ડ્રાઇવર કાર્યરત છે. પરિણામે વિભાગની કામગીરી મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઇવરો પર નિર્ભર બની છે. હાલમાં એજન્સી મારફતે 141 ડ્રાઇવરો સેવા આપી રહ્યા છે.

દરમિયાન ફાયર વિભાગના ફાયર ઓફિસરો અને વિભાગીય વડા સસ્પેન્ડ હોવાથી નવી ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકી નથી. આ સંજોગોમાં અગાઉ શરૂ કરાયેલી ટેન્ડર પ્રક્રિયાની ફાઇલ બંધ કરી નવેસરથી ઇજારો આપવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સેવા વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે માટે અલ્ટ્રા મોડલ એજન્સીનો 108 અથવા જરૂરિયાત મુજબના મેનપાવરનો ઇજારો વધુ ત્રણ મહિના એટલે કે 31 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

Next Post
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In