• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

Load More

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો હતો, જેમાં પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી કેટલાકને રાઉન્ડઅપ કર્યા છે.

ફરિયાદ અનુસાર, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને અંબર ચોકડી પાસે આવેલા નવા બ્રિજ નીચે થયેલા દબાણો દૂર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પર રહેલી ઘરવખરી અને અન્ય સામાન ટ્રેક્ટરમાં ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં રહેતા કનૈયાલાલ પરમાર, તેનો પુત્ર ઉદલ કનૈયાલાલ પરમાર, નંદલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો તથા અન્ય અજાણ્યા સ્ત્રી-પુરુષો ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ અચાનક મરચાં સ્પ્રે છાંટીને કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. કર્મચારીઓ બચવા માટે ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પથ્થરોનો ભારે મારો શરૂ કર્યો હતો.

હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારી ચેતનસિંહ જાડેજાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને આઠ ટાંકા લેવા પડ્યા હતા. મહિપત દાઉદીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા નવ ટાંકા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ફેજલ ખફી, વિજયસિંહ ઝાલા અને વિજય રાઠોડને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્યાં તમામની સધન સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખત દબાણકારોને સ્થળ ખાલી કરવાની સૂચના આપી હતી. તેમ છતાં તેઓએ સ્થળ ખાલી ન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રોષે ભરાયેલા આરોપીઓએ સરકારી ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાને લઈને પોલીસે કનૈયાલાલ પરમાર, ઉદલ કનૈયાલાલ પરમાર, નંદલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો તેમજ અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ, સરકારી ફરજમાં અડચણ, ગેરકાયદે મંડળી રચવા, હુમલો કરવા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવને પગલે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ફરજ બજાવતા કર્મચારીઓ પર થયેલા હુમલાને લઈને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીની રાહબરી હેઠળ સીટી બી ડિવિઝનના પી.આઈ. અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ઉપરોક્ત વિસ્તારને કોર્ડન કરી લઈ કોમ્બિંગ હાથ ધર્યું હતું, અને કેટલાક આરોપીઓને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

એસ્ટેટ શાખાના કર્મચારીઓ પરના હુમલાના બનાવ બાદ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થયા

 જામનગરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના પાંચ કર્મચારીઓ ઉપર ગઈકાલે મોડી સાંજે પથ્થર મારવાની અને ખુની હુમલાની ઘટના સામે આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, તથા અન્ય કોર્પોરેટરો વગેરે તાત્કાલિક જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા.

 આ ઉપરાંત આશિ. કમિશનર મુકેશ વરણવા, સિક્યુરિટી અધિકારી અનવર ગજજણ, દબાણ હટાવ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારીઓનો કાફલો પણ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજા ગ્રસ્તોની સારવારમાં મદદ કરી હતી, ત્યારબાદ સમગ્ર મામલામાં પોલીસ સમક્ષ બનાવના સંદર્ભમાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી.

Next Post
ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

Jamnagar : ખેડૂતોના હિત અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને...

Read more

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In