• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

Load More

GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી

ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રગતિના પ્રવેશોત્સવ શિર્ષક હેઠળ 24 માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન રાજ્ય વ્યાપી ચાલી રહ્યુ છે.

જે અંતર્ગત શ્રી વિકટર પે સેન્ટર શાળા (પ્રાથમિક), શ્રી વિક્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ પ્રવેશોત્સવમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ :- 1, ધોરણ 9, ધોરણ :- 11 તથા બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર એમ કુલ 200 થી વધારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી ચિંતનભાઈ જાની (આચાર્યશ્રી આઈ.ટી.આઈ. – રાજુલા) રવિન્દ્રકુમાર નાઈ સાહેબ, dy. Sp શ્રી રાજુલા તથા રેખાબેન મકવાણા (તાલુકા પંચાયત સદસ્યશ્રી) ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રવેશોત્સવ અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી હતી જેણે નવા બાળકોનો ઉત્સાહ અનેક ગણો વધારી દીધો હતો.

પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં મહેમાનશ્રીઓનું સ્વાગત, પ્રવેશોત્સવ, શાળાકીય પરીક્ષાઓ, બાહ્ય પરીક્ષાઓ તથા રમત ગમત ક્ષેત્રે અનેરી સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇનોવેટિવ શિક્ષક તરીકે શ્રી વિક્ટર પે સેન્ટર શાળા – રાજુલામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લખનભાઇ જાનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવ દરમિયાન શાળાની SMC ના સભ્યશ્રીઓ, SMDC ના સભ્યશ્રીઓ, વિક્ટર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપચારપંચશ્રી તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષિકા બહેનશ્રી હેતલબેન ચાંડેરા તથા શિલ્પાબેન ત્રિવેદીએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે પધારેલ સૌ મહેમાનશ્રીઓ તથા વાલીગણનો શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. એટલું જ નહિ પણ આ કાર્યક્રમ શિક્ષણરૂપી જ્યોતને સતત પ્રજવલિત કરતા રહેવાની ભાવના સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Next Post
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
GUJARAT

Pune Lohagadh Fort Ketan Agarwal Murder Case: પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. લોહગઢ કિલ્લા પરથી...

Read more

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In