• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India’s economic growth to slow to 6 6%…

satyasamachar by satyasamachar
June 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India’s economic growth to slow to 6 6%…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

એનજીૅ ક્ષેત્રે તાણ અને નબળા ચોમાસાની શકયતા

મુંબઈ : ભારતમાં એનજીૅ તાણ, નબળા ચોમાસા અને ધીમી વૈશ્વિક વૃદ્વિને કારણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૭માં આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ ધીમી પડી ૬.૬ ટકા રહેવાની આગાહી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી એસ એન્ડ પી દ્વારા તેના એક રિપોર્ટમાં કરવામાં આવી છે. આ વૃદ્વિ નાણા વર્ષ ૨૦૨૬માં ૭.૭ ટકા રહી હતી.

ભારતીય અર્થતંત્રએ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં ૭.૭ ટકાની વૃદ્વિ અને ૨૦૨૪-૨૫માં ૭.૧ ટકાની જીડીપી વૃદ્વિ નોંધાવી હતી. રિપોર્ટમાં મૂકાયેલા અંદાજ મુજબ માર્ચ ૨૦૨૭માં પૂરા થયા નાણા વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્વિ દર ધીમો પડીને ૬.૬ ટકા થશે, જે નાણા વર્ષ ૨૦૨૬માં ૭.૭ ટકા હતો. એનજીૅ તાણ, નબળા ચોમાસાની ધારણા અને ધીમી વૈશ્વિક વૃદ્વિ વચ્ચે આ નબળો અંદાજ મૂકાયો છે.

એસ એન્ડ પીનો નાણા વર્ષ ૨૦૨૭ માટે વૃદ્વિનો આ અંદાજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ૬.૬ ટકાના અંદાજ મુજબ રહ્યો છે. અલ નીનોની અસરથી ચોમાસામાં આ વખતે વરસાદ ઓછો થવાનો અંદાજ છે. ૨૨, જૂન સુધી વરસાદની ખાધ ૪૩ ટકા સુધી વધી ગઈ છે. ચોમાસાની અછતનો સામનો કરવા માટે, સરકારે રાજ્યપ્રમાણે આકસ્મિક યોજનાઓ બનાવી છે, જેમાં ઓછા વરસાદની પરિસ્થિતિઓને અનુરૂપ વૈકલ્પિક પાકોની ભલામણ કરવામાં આવી છે.

ભારત તેની ક્રુડ ઓઈલની જરૂરિયાતના ૮૮ ટકા આયાત કરે છે અને વૈશ્વિક ભાવમાં વધારો આયાત બિલમાં વધારો કરે છે અને ફુગાવામાં વધારો કરે છે. ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક ત્રીજા ત્રિમાસિક ૨૦૨૬ : એઆઈ-એક્સપોઝ્ડ માર્કેટ્સ ટુ આઉટપરફોર્મ શીર્ષકવાળા તેના રિપોર્ટમાં, એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, પ્રદેશનો અંદાજ સ્થિતિસ્થાપક વૈશ્વિક પ્રવૃતિ, ઊર્જા બજારમાં તણાવ અને એઆઈ-સંચાલિત ટેક નિકાસ તેજી દ્વારા આકાર પામે છે.

એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષથી ઉદ્દભવતા ઊર્જા તણાવની અસર સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે ઉદ્યોગના ઈનપુટ ખર્ચ અને સપ્લાયર્સના ડિલિવરી સમયમાં નોંધપાત્ર વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ખાતરના ઊંચા ભાવ, ખાદ્ય ઉત્પાદન પર ભાર વધારે છે અને ખાદ્ય ભાવમાં વધારો કરે છે. વધતી જતા ફુગાવાથી ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે વૃદ્વિ નિરાશાજનક બની રહી છે. ખાતરના ઊંચા ભાવથી ખાદ્ય ઉત્પાદન અને ઈંધણના ભાવ પર બોજ વધી રહ્યો હોવાનું એસ એન્ડ પીનું કહેવું છે.

એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, ભારતના ત્રીજા ત્રિમાસિકમાં ગ્રાહક ફુગાવો ૦.૫થી ૦.૬ ટકા વધુ રહેશે અને ચાલુ નાણાકીય વર્ષમાં તે વધીને ૫.૧ ટકા થશે, કેમ કે ઉત્પાદકો પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના ભાવમાં તાજેતરના વધારા સાથે ગ્રાહકોને ઉચ્ચ ઊર્જા ખર્ચનો બોજ આપશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In