• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F …

satyasamachar by satyasamachar
June 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

US F1 student visa cancelled: અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદના એક વિદ્યાર્થીને અમેરિકાની ફ્લાઈટ માટે ઍમ્સ્ટરડેમ ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ ખબર પડી કે તેના F-1 સ્ટુડન્ટ વિઝા તો એક વર્ષ પહેલાં જ રદ્દ થઈ ચૂક્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેને આ અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી.

ભારતની ટૂંકી મુલાકાત દરમિયાન વિઝા રદ્દ

અહેવાલ અનુસાર, વિદ્યાર્થી ભારતથી અમેરિકાના ન્યૂયોર્ક જવા નીકળ્યો હતો. ઍમ્સ્ટરડેમમાં ટ્રાન્ઝિટ દરમિયાન તેને જણાવાયું કે અમેરિકામાં પ્રવેશ માટે તેના વિઝા હવે માન્ય નથી. જેના કારણે તેને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી મળી નહીં અને આખરે તેને હૈદરાબાદ પરત ફરવું પડ્યું. આ અંગે વાત કરતા વિધાર્થીએ જણાવ્યું કે, ‘હું જાન્યુઆરી 2025માં અમેરિકા ભણવા ગયો હતો. આ વચ્ચે હું ભારતની ટૂંકી મુલાકાતે આવ્યો ત્યારે મને ખબર પણ ન પડી કે મારા વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. આથી મેં યુનિવર્સિટીનો સંપર્ક કર્યો. જેમાં જાણવા મળ્યું કે મારું I-20 અને SEVIS રેકોર્ડ એક્ટિવ છે.’

હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ્દ

છેલ્લા કેટલાક સમયથી હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરાયા અથવા તેમના SEVIS રેકોર્ડ ટર્મિનેટ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેટલીક યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને અચાનક તેમના સ્ટેટસમાં ફેરફાર અંગે જાણ કરી હતી.

અમેરિકન દૂતાવાસે અગાઉ ચેતવણી આપી હતી કે અભ્યાસ અધવચ્ચે છોડી દેવા, નિયમિત ક્લાસમાં હાજર ન રહેવા અથવા યુનિવર્સિટીને જાણ કર્યા વગર કોર્સમાંથી બહાર નીકળી જવા જેવી બાબતોને કારણે સ્ટુડન્ટ વિઝા રદ્દ થઈ શકે છે.

આ પણ વાંચો: શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો

મુસાફરી પહેલાં SEVIS રેકોર્ડની ચકાસણી

ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માત્ર વિઝા હોવું પૂરતું નથી. વિદ્યાર્થીઓએ મુસાફરી પહેલાં પોતાનો SEVIS રેકોર્ડ સક્રિય છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. આ ઉપરાંત યુનિવર્સિટીના Designated School Official (DSO) સાથે સંપર્કમાં રહેવું અને I-20 સહિતના તમામ દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી છે. વિઝા અને SEVIS સ્ટેટસની સમયાંતરે ચકાસણી ન કરવામાં આવે તો ઍરપૉર્ટ પર જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Next Post
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In