• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

satyasamachar by satyasamachar
June 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

NCERT New Textbook Class 9 Emergency Chapter: દેશના શાળાકીય અભ્યાસક્રમમાં એક બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 9 માટે સોશિયલ સાયન્સનું નવું પુસ્તક પ્રકાશિત કરાયું છે. આ પુસ્તકમાં દેશના ઇતિહાસના સૌથી મોટા અને સંવેદનશીલ રાજકીય ઘટનાક્રમ કટોકટીને સ્થાન અપાયું છે. ‘Understanding Society: India and Beyond-Part 1’ નામના આ નવા પુસ્તકમાં દેશમાં પહેલીવાર ધો. 9ના વિદ્યાર્થીઓને વર્ષ 1975માં લાદવામાં આવેલી કટોકટી વિશે વિગતવાર ભણાવવામાં આવશે.

અત્યાર સુધી દેશના આ સૌથી ચર્ચિત રાજકીય કાળખંડને મુખ્યત્વે ઉચ્ચતર માધ્યમિક વર્ગો અથવા હાયર એજ્યુકેશનના સ્તર પર જ ભણાવવામાં આવતો હતો. પરંતુ હવે શાળાના વિદ્યાર્થીઓને શરૂઆતના સ્તરેથી જ ભારતીય રાજનીતિના આ મહત્ત્વપૂર્ણ વળાંકની સમજ આપવામાં આવશે. આ ચેપ્ટરનો સમાવેશ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય લોકશાહીની તાકાત, તેના ઉતાર-ચઢાવ અને બંધારણીય અધિકારોના મહત્ત્વથી વાકેફ કરવાનો છે. પુસ્તકમાં અત્યંત નિષ્પક્ષ અને ઐતિહાસિક તથ્યો સાથે આ આખા ઘટનાક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.

કટોકટીની આખી ક્ર્રોનોલોજી અને બેકગ્રાઉન્ડ પણ સામેલ

નવા પુસ્તકમાં વર્ષ 1975ના કાળખંડને ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અને પડકારજનક દોર ગણાવવામાં આવ્યો છે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે કટોકટી શું હોય છે, તે કેમ લગાવવામાં આવે છે અને ભારતીય બંધારણ હેઠળ તેના કેટલા પ્રકારો છે. આ ઉપરાંત, કટોકટી લાગુ થવા પાછળનું આખું બેકગ્રાઉન્ડ પણ સ્પષ્ટ કરાયું છે. તે સમયે દેશમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ચાલી રહેલું ‘જેપી આંદોલન’, વધતી જતી મોંઘવારી, રાજકીય અસ્થિરતા અને વિરોધ પક્ષોના દેશવ્યાપી આંદોલનો કઈ રીતે ચરમસીમા પર હતા, તે તમામ પરિસ્થિતિઓનો આ પ્રકરણમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : VIDEO: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો અને લોકશાહીની વાપસી

NCERTના આ પ્રકરણમાં એ કાયદાકીય વળાંકનો પણ પ્રમુખતાથી ઉલ્લેખ છે જેણે દેશના રાજકારણને હમમચાવી દીધું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના એ ઐતિહાસિક ચુકાદા વિશે જણાવાયું છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ચૂંટણીને બિનકાયદેસર જાહેર કરવામાં આવી હતી. આ ચુકાદા બાદ દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો અને 25 જૂન 1975ના રોજ તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીની સલાહ પર દેશમાં કટોકટી લાગુ કરાઈ હતી.

લોકશાહીની વાપસી

પ્રકરણના અંતિમ ભાગમાં લોકશાહીની વાપસીની વાત નોંધાયેલી છે. બાળકોને માહિતી આપવામાં આવી છે કે આશરે 21 મહિનાના લાંબા અને સખત પ્રતિબંધો બાદ આખરે જાન્યુઆરી 1977માં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ અને માર્ચ 1977માં સત્તાવાર રીતે કટોકટીનો અંત આવ્યો. આ ઘટના ભણીને વિદ્યાર્થીઓ સમજી શકશે કે ભારતીય જનતાએ કઈ રીતે વોટની ચોટથી દેશમાં ફરીથી લોકશાહી બહાલ કરી હતી.

Next Post
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In