• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

satyasamachar by satyasamachar
June 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

બાળકીના પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી. પરિવાર ડુંગરાળ તથા અતિ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી અને ઘરેલું પશુનું હિંસક પ્રાણી દ્વારા મારણ થતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. ઉપરાંત બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી જરૂરી હૃદયનું ઓપરેશન કરાવવા અંગે પરિવાર શરૂઆતથી જ તૈયાર ન હતો અને કોઈપણ સંજોગોમાં ઓપરેશન ન કરાવવાનો સ્પષ્ટ નિર્ણય વ્યક્ત કર્યો હતો.

આવા પડકારજનક સંજોગોમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ની ટીમ, આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરાના કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મહિલા આરોગ્ય કાર્યકર શ્રીમતી મમતાબેન લાધવા (FHW) તથા આશા કાર્યકર દ્વારા પરિવારની વારંવાર ગૃહ મુલાકાતો લેવામાં આવી. સતત કાઉન્સેલિંગ, સમજાવટ, સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક સારવાર અંગે વિગતવાર માહિતી તેમજ જરૂરી આર્થિક સહયોગ દ્વારા પરિવારનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો.

આ સમગ્ર પ્રક્રિયામાં RBSKના મેડિકલ ઓફિસર ડૉ. દયાબેન પટેલ, ડૉ. મુબારકહુસેન ચોકિયા, શ્રીમતી જિજ્ઞાબેન ભોજ તેમજ નિર્જાનંદ પરિવાર દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધવલ દવે તથા ડૉ. રાકેશ ખીમાણી દ્વારા સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સંકલનકર્તાની ભૂમિકા ભજવી વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરી સારવારની સમગ્ર પ્રક્રિયાને સરળ અને સફળ બનાવી.

સંબંધિત તમામ ટીમના સંયુક્ત પ્રયત્નો, અવિરત અનુસરણ, વારંવારના કાઉન્સેલિંગ, આર્થિક સહયોગ અને સેવાભાવના પરિણામે આખરે પરિવાર બાળકીને સારવાર માટે તૈયાર થયો. ત્યારબાદ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળકીને સફળતાપૂર્વક હૃદયનું ઓપરેશન કરાવવામાં આવ્યું.

આજે બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે, નિયમિત ફોલોઅપ સારવાર હેઠળ છે અને તેના ચહેરા પર ફરી ખીલેલું સ્મિત સમગ્ર પરિવાર માટે નવી આશા અને ખુશીનું પ્રતીક બન્યું છે. ખાસ કરીને માતાના ચહેરા પર જોવા મળતી ખુશી આ સમગ્ર પ્રયાસોની સાચી સફળતાની સાક્ષી છે.

આ સફળતા એ સાબિત કરે છે કે નિષ્ઠાપૂર્વકની સેવા, સતત પ્રયત્નો, અસરકારક કાઉન્સેલિંગ, યોગ્ય સંકલન અને માનવતાભર્યા આર્થિક સહયોગ દ્વારા ડુંગરાળ અને અતિ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા પરિવારો સુધી પણ સરકારશ્રીની આરોગ્ય સેવાઓ અસરકારક રીતે પહોંચાડી શકાય છે.

આ સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. એમ. સોલંકીના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુફિયાન લાખાણીના નેતૃત્વ, સતત પ્રોત્સાહન અને અસરકારક દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ RBSKની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ની ટીમ તથા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ ઉત્તમ ટીમવર્ક, સુમેળ અને સેવાભાવ સાથે કામગીરી બજાવી, જેના પરિણામે આ બાળકીને સમયસર નિદાન, યોગ્ય રિફરલ, નિઃશુલ્ક સારવાર અને સફળ હૃદયના ઓપરેશનનો લાભ મળી શક્યો.

આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ની ટીમની સેવાભાવના, સમર્પણ, ટીમવર્ક અને દર્દીકેન્દ્રિત કાર્યશૈલીનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. આ સફળતા દર્શાવે છે કે જ્યારે સરકારશ્રીની આરોગ્ય સેવાઓ, અસરકારક નેતૃત્વ અને માનવતાભર્યા પ્રયાસો એકસાથે કાર્ય કરે છે ત્યારે સમાજના અંતિમ છેવાડે વસતા પરિવારો સુધી પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડી શકાય છે અને એક દીકરીના જીવનમાં નવી આશા અને ખુશીઓનું સર્જન કરી શકાય છે.

Next Post
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In