• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

satyasamachar by satyasamachar
August 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

Load More

રિપોર્ટર: અનુજ ઠાકર.

ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ – મહુન્દ્રા ખાતે કરવામાં આવ્યું,ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ભક્તિ,શ્રદ્ધા અને માનવ જીવનના સંઘર્ષને કેન્દ્રમાં રાખીને નિર્માણ પામી રહેલી રામાધાણી પ્રોડક્શનની ભવ્ય ગુજરાતી ફીચર ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન રવિવાર, તા. 19 જુલાઈ, 2026ના રોજ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું.

મુહૂર્ત સમારંભમાં ફિલ્મના નિર્માતાઓ,દિગ્દર્શક મંડળ, કલાકારો,ટેકનિકલ ટીમ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી મહાનુભાવો તેમજ પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ભગવાન શ્રી શ્યામના ચરણોમાં પ્રાર્થના કરી ફિલ્મના સફળ નિર્માણ અને ભવ્ય સફળતા માટે
શુભકામનાઓ પાઠવી હતી.

“શ્રી શ્યામ તું હી સહારા” ભક્તિ,આસ્થા,વિશ્વાસ અને જીવનના ઉતાર-ચઢાવને સ્પર્શતી એક ભાવનાત્મક ગુજરાતી ફિલ્મ છે, જે દર્શકોને આધ્યાત્મિકતા અને મનોરંજનનો અનોખો અનુભવ કરાવશે.ફિલ્મનું નિર્માણ એમ. કે. ચૌહાણ દ્વારા કરવામાં આવી રહ્યું છે,

જ્યારે અલ્પેશ ચૌહાણ સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. ફિલ્મનું દિગ્દર્શન દીપક જયસ્વાલ કરી રહ્યા છે. ચંદનસિંહ વાઘેલા ફિલ્મમાં સહ-દિગ્દર્શક, પટકથા અને સંવાદ લેખક તેમજ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને ફિલ્મના સર્જનાત્મક પાસાઓને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ જગતના પ્રતિભાશાળી કલાકારો ઋત્વિક પટેલ, દેવાંશી પંડ્યા,ભાવિન રોય, કોમલ પંચાલ અને રાજ ગઢવી મુખ્ય ભૂમિકાઓમાં અભિનય કરી રહ્યા છે.મુહૂર્ત પ્રસંગે તમામ કલાકારોએ હાજરી આપી હતી અને ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.ફિલ્મના દ્રશ્ય નિર્માણની જવાબદારી ધર્મેશ પરમાર D.O.P. તથા કે. ડી. ઝાલા Second D.O.P. સંભાળી રહ્યા છે. ફિલ્મના કલાત્મક સેટ,લોકેશન ડિઝાઇન અને દ્રશ્યાત્મક અભિગમ નું કાર્ય કિશન કણસાગરા આર્ટ ડિરેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું સંગીત કૃતાર્થ તલાવિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે,

જ્યારે ચૈતાલી શાહ ફિલ્મના પ્રોડક્શન તેમજ મેકઅપ વિભાગની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.મુહૂર્ત પૂજન પૂર્ણ થયા બાદ ફિલ્મના નિયમિત શૂટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિર્માતા મંડળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવ્ય વિષયવસ્તુ, અનુભવી ટેકનિકલ ટીમ અને પ્રતિભાશાળી કલાકાર મંડળના સહયોગથી “શ્રી શ્યામ તું હી સહારા” ગુજરાતી સિનેમામાં એક યાદગાર અને સફળ ફિલ્મ તરીકે સ્થાન મેળવશે.

અંતમાં રામાધાણી પ્રોડક્શન દ્વારા મુહૂર્ત સમારંભને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવો,મીડિયા પ્રતિનિધિઓ,શુભેચ્છકો અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ફિલ્મ ક્રેડિટ્સ બેનર Ramadhani Production ફિલ્મ:શ્રી શ્યામ તું હી સહારા નિર્માતા: એમ.કે.ચૌહાણ સહ-નિર્માતા:અલ્પેશ ચૌહાણ દિગ્દર્શક:દીપક જયસ્વાલ શીહ-દિગ્દર્શક:ચંદનસિંહ વાઘેલા પટકથા અને સંવાદ: ચંદનસિંહ વાઘેલા કાસ્ટિંગ ડિરેક્ટર: ચંદનસિંહ વાઘેલા મુખ્ય કલાકારો:ઋત્વિક પટેલ, દેવાંશી પંડ્યા, ભાવિન ડીએસ રોય, કોમલ પંચાલ, રાજ ગઢવી, હિરેન પ્રજાપતિ, નૈતિક દેસાઈ,કિશન કણસાગરા અને ભૂમિ ચૌહાણ, ડી.ઓ.પી.: ધર્મેશ પરમાર સેકન્ડ ડી.ઓ.પી.કે.ડી.ઝાલા આર્ટ ડિરેક્ટર:કિશન કણસાગરા સંગીત:કૃતાર્થ તલાવિયા પ્રોડક્શન:ચૈતાલી શાહ મેકઅપ:ચૈતાલી શાહ, કાનો (કડી ), હેર ડ્રેસર – છાયા પંડ્યા.

Next Post
અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In