• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

satyasamachar by satyasamachar
August 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Load More

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં માસિક સ્વચ્છતા, આરોગ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવવાનો તેમજ માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા અને સંકોચ દૂર કરવાનો હતો.

કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલિયાએ વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા અંગે જાગૃત બનવા, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા તથા માસિક ધર્મ અંગેની સામાજિક ગેરમાન્યતાઓથી મુક્ત થવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.

પ્રથમ દિવસ – તા. 17 ઓગસ્ટ, 2026:
જે.સી. કુમારઅપ્પા મહાવિદ્યાલય, ગઢડા તથા ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે વ્યાખ્યાન અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીનીઓને માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવાની પદ્ધતિ, યોગ્ય સ્વચ્છતા સાધનોનો ઉપયોગ, પોષણ, આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પોતાની સમસ્યાઓ અંગે નિષ્ણાતો સાથે સંવાદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી.

દ્વિતીય દિવસ – તા. 18 ઓગસ્ટ, 2026:
ક. ર. વી. ગો. કન્યા વિદ્યાલય, ગઢડા તથા સમાજશાસ્ત્ર વિભાગ, એમ. કે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ખાતે વ્યાખ્યાન યોજાયું. જેમાં માસિક ધર્મ સાથે સંકળાયેલી સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, લિંગ સમાનતા અને માસિક સ્વચ્છતાના સામાજિક પરિપ્રેક્ષ્ય અંગે ચર્ચા કરવામાં આવી તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

તૃતીય દિવસ – તા. 19 ઓગસ્ટ, 2026:
મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાવનગર તથા શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, (અંગ્રેજી માધ્યમ)ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, આત્મવિશ્વાસ અને સ્વચ્છ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે વિદ્યાર્થીનીઓના પ્રશ્નોના નિષ્ણાત વક્તાઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં Dr. Arunima Chauhan, Menstrual Hygiene Expert, Sulabh International Social Service Organisation, New Delhi તથા Ms. Dipti Julka , Menstrual Hygiene Expert, Sulabh International Social Service Organisation, New Delhi દ્વારા નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું. બંને નિષ્ણાતોએ માસિક સ્વચ્છતા સાથે સંકળાયેલા આરોગ્ય અને સામાજિક પાસાઓ અંગે સરળ, વ્યવહારુ અને વૈજ્ઞાનિક સમજણ આપી હતી.

કાર્યક્રમના આયોજન અને સફળ સંચાલનમાં એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. આઇ. જે. સુતરિયા, ડૉ. આર. એ. વાઢેર, શ્રી ચંદ્રેશભાઈ ચૌહાણ, સપ્તધારા Co-ordinator ડૉ. વી. એસ. ચૌધરી તથા CWDC Co-ordinator ડૉ. આર. એ. વાઢેરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કોલેજના IQAC કો ઓર્ડીનેટર ડૉ.રાજેશ કોઠારી ,ડૉ.જે.એ.રાણા,ડૉ.એ.ડી.લાણીયા,ડૉ.એસ.એલ.મોરી,ડૉ.ચંદ્રકાંત ગોહેલ તેમજ તમામ અધ્યાપકો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.

આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલિયાના માર્ગદર્શન, નિષ્ણાત વક્તાઓના જ્ઞાનસભર માર્ગદર્શન તથા NSS, CWDC અને સપ્તધારાના સંયુક્ત આયોજન અને સંકલિત પ્રયાસોથી ત્રણ દિવસીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક સમજણ, આરોગ્ય જાગૃતિ અને સકારાત્મક અભિગમ વિકસ્યો તથા માસિક ધર્મ અંગે ખુલ્લી ચર્ચા અને સામાજિક ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા તથા સંકોચ દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ જાગૃતિ સર્જાઈ.

Next Post
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In