• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

satyasamachar by satyasamachar
September 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Load More

રોજ 100થી વધુ OPD છતાં MBBS તબીબ ઉપલબ્ધ નહીં હોવાનો આક્ષેપ; વાયરલ તાવ-શરદી સહિતના કેસોમાં વધારો વચ્ચે લેબોરેટરી સેવા ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં

રંઘોળા: ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી CBC મશીન બંધ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એક તરફ હાલમાં ઉમરાળા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વાયરલ તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે PHCની લેબોરેટરીમાં મહત્વપૂર્ણ CBC તપાસની સુવિધા બંધ રહેતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆતો ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રંઘોળા PHCમાં દરરોજ 100થી વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. તેમ છતાં હાલ PHCમાં MBBS તબીબ પણ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. CBC મશીન છેલ્લા બે મહિનાથી બંધ હોવાનું અને ગ્રાન્ટના અભાવે મશીનની કામગીરી શરૂ થઈ શકતી ન હોવાનો પણ આક્ષેપ છે.

CBC તપાસ દર્દીઓના પ્રાથમિક નિદાનમાં મહત્વની હોવાથી તેની સેવા બંધ રહેતા દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવવા જવું પડે છે ખાનગી લેબોરેટરી વાળા દર્દીઓ પાસે ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાની ફરિયાદો છે. ખાસ કરીને તાવ અને અન્ય વાયરલ બીમારીઓના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી આરોગ્ય કેન્દ્રની લેબોરેટરી સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દરમિયાન, સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રંઘોળા PHCની સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પણ PHCની વાસ્તવિક સ્થિતિની મુલાકાત લઈ CBC મશીન સહિતની આરોગ્ય સેવાઓ ક્યારે શરૂ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહેલા રાજકીય આક્ષેપો અંગે તંત્ર દ્વારા હકીકત સ્પષ્ટ કરવામાં આવે અને રંઘોળા PHCમાં પૂરતો તબીબી સ્ટાફ, લેબોરેટરી સુવિધા તથા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી માંગ ઉઠી છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Next Post
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ
GUJARAT

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

​બોટાદ વિસ્તારની ૭ જાણીતી કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયા: આચાર્યશ્રી અને અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન ​ગઢડા: ભક્તરાજ દાદા ખાચર...

Read more

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In