• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

satyasamachar by satyasamachar
October 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Load More

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક રહ્યા છે.

પાલીતાણા તાલુકાના અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ બીજું નોરતું તારીખ 12 ઓક્ટોબર 2026 ના રોજ સવારે 8:30 કલાકે સાધુ સંતો સામાજિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય વ્યક્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં ન્યુ ગોલ્ડ સ્કુલ મહુવા રોડ,જેસર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે જેમાં વિવિધ સમાજને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુપોષણ જ્યોત પદયાત્રામાં ગત વર્ષે પણ નુતનસિંહ ગોહિલ દ્વારા યોજવામાં આવેલ.બાળકોમાં સુપોષણનું પ્રમાણ જળવાઈ રહે અને કુપોષિત બાળકો કોઈ રહે નહીં તે માટે વાલીઓમાં જનજાગૃતિ આવે અને પૌષ્ટિક આહાર નો આગ્રહ રહે તે માટે 500 દિવસથી વધારે સમયથી નુતનસિંહ ગોહિલ દ્વારા વાલીઓનો સંપર્ક કરી તેમની સાથે સંવાદ કરીને અભિયાન ચલાવવામાં આવી રહેલ છે.

1000 દિવસ સુધી આ અભિયાન ચલાવવાનો તેમનો સંકલ્પ છે અને ગત વર્ષે આ અભિયાન શરૂ કરવામાં આવેલ ત્યારથી કુપોષિત બાળકોની સંખ્યામાં 90% નો ઘટાડો જણાય આવતા તેમના અભિયાનને પૂરું બળ મળતા આ વર્ષે પણ તારીખ 12.10. 2026 ના રોજ પદયાત્રાનો પ્રારંભ કરશે અને જેસર તથા પાલીતાણા તાલુકા ના મળી કુલ 18 ગામમાં યાત્રા કરવામાં આવશે.

આ યાત્રા દરમિયાન સુપોષિત બાળકોનું તથા આંગણવાડી વર્કર હેલ્પર મહિલાનો સન્માન કરવામાં આવશે.સાથે સાથે ગામમાં સૌથી વધુ ઉંમરના વૃદ્ધાનુ અને ગામમાં સૌથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરીનું સન્માન તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનું સન્માન કરવામાં આવશે.આમ આ પદયાત્રા આમ આ પદયાત્રા જેસર થી શરૂ કરી રાણપડા ચોક,રાજપરા ગંગાસતીના,ચિરોડા,સનાળા, અયાવેજ – ૧,અયાવેજ – ૨,જુના પાદર,ચોક,મોરચુપણા,કદમગીરી, સાતાનાનેસ,ભંડારીયા, પાંડેરિયા,વડાળ,ભુતડીયા ગામે ફરી ઉ.બુ.વિદ્યાલય, શેત્રુંજી ડેમ,પાલીતાણા ખાતે આ યાત્રાનું સમાપન થશે.આ બીજી વખતની સુપોષણ જ્યોત પદયાત્રા યોજીને જનજાગૃતિ માટેનું કાર્ય થઈ રહેલ હોય સાધુ સંતો, મહિલાઓ,વિવિધ સંસ્થાઓ સહિત ગ્રામ પંથકમાં જોડાવા લોકો ઉત્સુક જણાવી રહ્યા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા...

Read more

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In