• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

satyasamachar by satyasamachar
October 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Load More

આણંદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ, આણંદ ખાતે ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્ય અતિધિઓ તરીકે કાર્યક્રમમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો પ્રો. (ડો.) ભરત મહેતા – ગુજરાતી વિભાગ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા, શ્રીમતી ડો. નિશા જોશી – ડાયરેક્ટર, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ., આદરણીય મોરારિદાસજી મહારાજ – સંતરામ મંદિર, કરમસદ, આર. કે. મંડલીયા – નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર અને હેડ, અંગ્રેજી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, શ્રીમતી પ્રો. (ડો.) મેઘના વ્યાસ – પ્રોફેસર અને હેડ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી, શ્રીમતી કામિનીબેન ત્રિવેદી – જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), આણંદ. , ડો. તેજેન્દ્રસિંહ સોલંકી – નાયબ DPEO, આણંદ, ડો. સંજય માલવી – કલાકાર, કવિ અને પ્રમુખ, બ્રિલિયન્ટ સ્કૂલ, ઇન્દોર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સરાહનીય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને મહેમાનોના વરદ હસ્તે એવોર્ડ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી જ્યોતિ પુનમભાઇ સોલંકીએ પણ સતત બીજીવાર શ્રેષ્ઠ શિક્ષકનો પુરસકાર મેળવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષકો સમાજનું નિર્માણ કરે છે. બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા શિક્ષણ અને બાળ કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃત્તિઓની સૌએ સરાહના કરી હતી.

કાર્યક્રમના અંતે સંસ્થાના પદાધિકારીઓ નરેશભાઈ વાઘ , મનોજભાઈ ચિંગોરે, શ્રીમતી સ્મિતા રાણા, ધર્મેશભાઈ જોશી દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, શિક્ષકો અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આખા કાર્યક્રમને સફળ બનાવવા આણંદ જિલ્લાની શિક્ષક ટીમે પણ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

આણંદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ, આણંદ...

Read more

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In