• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

satyasamachar by satyasamachar
October 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

Load More

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે મળશે બજાર

સાવરકુંડલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષા બહેન ચોડવડિયા, ધારી-બગસરા ખાતે ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાના હસ્તે ગ્રામ હાટનો પ્રારંભ

અમરેલી, તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ – ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સહયોગથી ગ્રામહાટની સુવિધા ઊભી કરવામાં આવી છે.

સાવરકુંડલા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવડિયાના હસ્તે ગ્રામહાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન મહીડા, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી પ્રતાપભાઈ ખુમાણ,શ્રી જીવનભાઈ વેકરીયા,રાજુભાઈ નાગ્રેચા,મેહુલભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ સાવજ, અગ્રણી શ્રી રજનીભાઈ ડોબરીયા, અનિરૂદ્ધસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ધારી બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાના અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીરબાપુ ભગતના હસ્તે હસ્તે ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી સાવલિયા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષાએથી ડી.એલ.એમ. શ્રી છાયાબેન ટાંક, શ્રી પટેલ વિભાગીય નિયામકશ્રી, જી.એસ.આર.ટી.સી, અગ્રણી શ્રી મૃગેશભાઈ કોટડીયા, શ્રી મુકેશભાઈ રૂપારેલિયા, શ્રી ચંદ્રેશભાઈ વાળા, તાલુા પંચાયતના કર્મયોગીઓ અને સખીમંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

લાઠી બસ સ્ટેશન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા લાઇવલીહૂડ હબ મેનેજર તથા તાલુકા પંચાયતના સ્ટાફ અને સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બગસરા બસ સ્ટેશન ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલા તથા અન્ય ચીજવસ્તુઓના વેચાણ અર્થે બનાવવામાં આવેલ ગ્રામહાટનું લોકાર્પણ ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મહાવીરબાપુ ભગત, જિલ્લા પંચાયતના સભ્યશ્રી વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ સતાસિયા, ઉપપ્રમુખશ્રી ચંપુભાઈ ડવ તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષાએથી ડી.એલ.એમ. શ્રીમતી છાયાબેન ટાંક, એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકશ્રી, ડેપો મેનેજરશ્રી, તાલુકા પંચાયતનો સ્ટાફ તથા સખી મંડળોની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

બાબરા બસ સ્ટેશન ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલા તથા અન્ય ચીજવસ્તુઓના વેચાણ અર્થે બનાવવામાં આવેલ ગ્રામહાટનું લોકાર્પણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સ્થાનિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગ્રામહાટના માધ્યમથી સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને અન્ય સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ બનશે. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે વેચાણની સુવિધા મળવાથી સ્થાનિક ઉત્પાદનોને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. આ પહેલથી મહિલાઓની આવકમાં વધારો કરવાની તકો ઊભી થવાની સાથે તેમની ઉદ્યોગસાહસિકતાને પણ પ્રોત્સાહન મળશે.

ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે ગ્રામહાટ મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ
GUJARAT

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે મળશે બજાર સાવરકુંડલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષા બહેન...

Read more

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

भरत जाधव आणि पुष्कर श्रोत्री न्यायाच्या रणधुमाळीत आमने-सामने ! मराठी Zee 5 वर 16 ऑक्टोबर रोजी कोण यश…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In