• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણની પસંદગી બદલાતા વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગમાં વધારો | Individual investors’ equity…

satyasamachar by satyasamachar
January 31, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રોકાણની પસંદગી બદલાતા વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગમાં વધારો | Individual investors’ equity…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : ઈન્વેસ્ટમેન્ટ સાધનની પસંદગીમાં પાયાભૂત ફેરબદલથી ભારતના બચતકારોના વધુને વધુ નાણાં ઈક્વિટીસ તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. દેશના પરિવારો અને વ્યક્તિઓનું ઈક્વિટીસમાં રોકાણ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાનું સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેમાં જણાવાયું હતું. 

ઈક્વિટી હોલ્ડિંગમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૧૪માં ૧૧ ટકા હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં વધી ૧૮.૮૦ ટકા પર પહોંચી ગયો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વ્યક્તિગત રોકાણકારોના હોલ્ડિંગનો આંક જે નાણાં વર્ષ ૨૦૧૪માં રૂપિયા ૮ ટ્રિલિયન રહ્યો હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધીમાં વધી રૂપિયા ૮૪ ટ્રિલિયન પર પહોંચી ગયો છે. 

વ્યક્તિગત રોકાણકારો દ્વારા ભારતીય ઈક્વિટીસમાં સીધા સહભાગ કરતા આડકતરા સહભાગમાં વધારો થતા તેમના હોલ્ડિંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે સીધા ઈક્વિટી હોલ્ડિંગની માત્રા ૯.૬૦ ટકા હતી જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત આડકતરા હોલ્ડિંગની માત્રા ૯.૨૦ ટકા જોવા મળી હતી. 

અનન્ય રોકાણકારોની સંખ્યા જે નાણાં વર્ષ ૨૦૨૦માં ૩.૧૦ કરોડ હતી તે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે વધી ૧૧ કરોડ પર પહોંચી ગઈ છે અને નવા ઉમેરાની ગતિ તાજેતરના દિવસોમાં મંદ પડી છે છતાં, ઘરઆંગણે ઈક્વિટીસમાં ઈન્ફલોસ સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યો હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે. એપ્રિલ, ૨૦૨૦થી સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન પારિવારિક ઈક્વિટી સંપતિમાં રૂપિયા ૫૩ ટ્રિલિયનનો ઉમેરો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અસ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે ભારત સામેના પડકારો વધુ વકરે તેવી સંભાવના | The challenges facing Indi…

અસ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે ભારત સામેના પડકારો વધુ વકરે તેવી સંભાવના | The challenges facing Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…
GUJARAT

જૂનાગઢ જિલ્લામાં ‘સર’ બાદ મતાધિકારનાં સમીકરણો બદલાયાં : જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો હતા ત્યાં નામ રદ થયા હોય...

Read more

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In