• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | Driver dies after luxury bus rams in…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | Driver dies after luxury bus rams in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

Load More

કરજણ હાઇવે પર 2 દિવસમાં 2 અકસ્માત : પતરા કાપીને ડ્રાઇવરની લાશ કઢાઇ : અમરેલીના ટ્રાવેલ્સની બસના 19 પ્રવાસીઓને ઇજા થતા સારવાર માટે ખસેડાયા

કરજણ અમરેલી : કરજણ તાલુકામાંથી પસાર થતાં ને.હા. 48 પર બામણગામ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પૂરઝડપે આવેલી એક ખાનગી લકઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં બસના ચાલકનું કેબિનમાં કચડાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે 19 જેટલા મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક દિવસ પહેલાં હાઇવે પર બંધ હાલતમાં ઊભેલી હાઈવા ટ્રક સાથે પાછળથી ખાનગી લકઝરી બસ ઘૂસી જતાં બે મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હતાં. આજે ફરી એક ખાનગી લકઝરી બસ આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અથડાતાં કેબિનના ભાગનો કચ્ચરઘાણ થઈ જતાં બસના ચાલકનું સ્થળ ઉપર મોત નિપજ્યું છે.

આજે વહેલી સવારે અંદાજે સાડા ચાર વાગ્યાની આસપાસ કરજણ ને.હા. 48 પર અમરેલીથી સુરત તરફ એક ખાનગી લકઝરી બસ પસાર થઈ રહી હતી. જેમાં અંદાજે 25 જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતાં. દરમિયાન બામણગામ નજીકથી પસાર થતી વેળાએ આગળ ચાલતી એક ટ્રકમાં લકઝરી બસ પાછળથી ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો.  બસનો આગળનો ભાગ ચગદાઈ જતાં બસનો ચાલક ફસાઈ ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યૂ સાધનોનો ઉપયોગ કરી ભારે જહેમત બાદ બસના ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો. અકસ્માતમાં અન્ય 19 મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલક મયુર ખીમજીભાઈ ફરમાર (રહે. તરકતળાવ, તા. જિ. અમરેલી)નું મોત નિપજ્યું હતું. 

Next Post
દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…

દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…
GUJARAT

Asaduddin Owaisi On Sambhal CO: ઉત્તર પ્રદેશના સંભલમાં તહેનાત CO કુલદીપ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો...

Read more

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In