• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતા બજારમાં હાહાકાર | budget day stoc…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતા બજારમાં હાહાકાર | budget day stoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 : બજેટ દરમિયાન આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યા સુધીમાં સેન્સેક્સ 2300 પોઈન્ટ ઘટીને 80,685 પર અને નિફ્ટી લગભગ 590 પોઈન્ટ ઘટીને 24,828 ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11માં તેજી અને 19માં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI, BEL અને ટાઇટન ના શેરમાં સૌથી વધુ 3% સુધીનો ઘટાડો નોંધાયો છે. 

અચાનક કડાકો

અગાઉ સવારે 11 વાગ્યાની આસપાસ, સેન્સેક્સમાં તેના નીચલા સ્તર 80,685 થી લગભગ 2300 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. નિફ્ટી પણ તેના દિવસના નીચલા સ્તર 25,236 થી 150 પોઈન્ટ રિકવર થયો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે 82,156 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 25,275 ના સ્તરે ઓપન થયો હતો.

સરકારી બેંક (PSU Banks): સૌથી વધુ 3.5% નો ઘટાડો.

મેટલ અને મીડિયા: 2% સુધીનો ઘટાડો.

અન્ય ક્ષેત્રો: FMCG, IT, ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને રિયલ્ટી સેક્ટરમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.

તેજી: માત્ર ઓટો અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નિષ્ણાતોનો મત: બજેટ રજૂ થાય ત્યાં સુધી વધ-ઘટ રહેશે

માર્કેટ એનાલિટિસ્ટ્સનું કહેવું છે કે, જ્યાં સુધી બજેટ સંપૂર્ણ રીતે રજૂ ન થઈ જાય ત્યાં સુધી બજારમાં આવો જ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. પ્રોફિટ બુકિંગને કારણે વચ્ચે-વચ્ચે ઘટાડો આવી શકે છે, પરંતુ દરેક ઘટાડો ખરીદીની તકો પણ ઉભી થઈ રહી છે. રોકાણકારોની નજર હવે સંપૂર્ણપણે સરકારના નીતિવિષયક નિર્ણયો (Policy Decisions) પર ટકેલી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

Load More

Next Post
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …
GUJARAT

વડોદરા : આઠ વર્ષ પહેલા ઘરેથી નોકરી પર જવા નિકળેલો યુવક અચાનક જ ગુમ થઇજતા પરિવારના સભ્યોએ તેને શોધવા માટે આકાશ-પાતાળ...

Read more

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

ટ્રકે ટક્કર મારતા ઘાયલ પુત્રનું સારવાર દરમિયાન મોત | Son injured in truck crash dies during treatmen…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In