• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

Load More

Budget 2026: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) સંસદમાં પોતાનું સતત નવમું બજેટ રજૂ કરીને ભારતને આરોગ્ય ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં ઐતિહાસિક જાહેરાત કરી છે. દેશમાં વધી રહેલા કેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન રોગોના વધતા જોખમ સામે લડવા માટે સરકારે ‘બાયોફાર્મા શક્તિ’ (Biopharma Shakti) યોજના જાહેર કરી છે, જેના માટે 10 હજાર કરોડ રૂપિયાનું અધધ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

ભારત બનશે ગ્લોબલ મેડિસિન હબ

બજેટ ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ‘ભારત અત્યાર સુધી જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત જટિલ અને નવીન દવાઓના સંશોધનમાં પણ નેતૃત્વ કરે. ત્યારે ‘બાયોફાર્મા શક્તિ’ (Biopharma Shakti) યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયાબિટીસ, કેન્સર અને ઓટો-ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓની દવાઓનું ભારતમાં જ સંશોધન અને ઉત્પાદન કરવાનો છે.’

આ યોજના માટે ફાળવવામાં આવેલી 10 હજાર કરોડ રૂપિયાની રકમનો મોટો હિસ્સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે વાપરવામાં આવશે, જેથી ભારત નવીનતમ ‘બાયોલોજિકલ’ દવાઓ પોતે બનાવી શકે.

આ પણ વાંચો: Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો રસપ્રદ ઈતિહાસ

કયા રોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે?

ભારતમાં બદલાતી રોગની પેટર્નને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

ડાયાબિટીસ: ભારતને વિશ્વની “ડાયાબિટીસ રાજધાની” તરીકે જોવામાં આવે છે. આ યોજનાથી ડાયાબિટીસની આધુનિક સારવાર સસ્તી અને સુલભ બનશે.

કેન્સર: કેન્સરની સારવાર હાલમાં મધ્યમ વર્ગ માટે ખૂબ જ ખર્ચાળ છે. સ્વદેશી સંશોધનથી કેન્સરની જટિલ દવાઓના ભાવમાં મોટો ઘટાડો આવવાની અપેક્ષા છે.

ઓટો-ઇમ્યુન રોગો: શરીરની રોગપ્રતિકારક શક્તિ જ શરીરને નુકસાન પહોંચાડે તેવા રોગો માટે અત્યંત મોંઘી જૈવિક દવાઓની જરૂર પડે છે, જે હવે ભારતમાં જ તૈયાર થશે.

કેમ જરૂરી છે આ પગલું?

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતમાં જીવનશૈલી સંબંધિત બિન-ચેપી રોગો ઝડપથી વધી રહ્યા છે. ભૂતકાળમાં આપણું ધ્યાન મેલેરિયા કે કોલેરા જેવા ચેપી રોગો પર હતું, પરંતુ હવે કેન્સર અને ડાયાબિટીસ જેવા લાંબા ગાળાના રોગો સામે સસ્તી સારવાર પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે.

Next Post
બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…
GUJARAT

Gujarat HC Permits Virtual Presence in Divorce Cases: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં...

Read more

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In