• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 …

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Budget 2026 UPDATES: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કરીને ‘વિકસિત ભારત’ના રોડમેપની બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. સંરક્ષણથી લઈને સામાન્ય માણસના ખિસ્સા સુધી અસર કરતા આ બજેટની સૌથી મહત્ત્વની 15 બાબતો નીચે મુજબ છે.

1. સંરક્ષણ બજેટમાં રેકોર્ડ વધારો: નાણાકીય વર્ષ 2026-27 માટે સંરક્ષણ મંત્રાલયને ₹7.8 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદી માટે મૂડીગત ખર્ચમાં મોટો ઉછાળો કરી તેને ₹2.19 લાખ કરોડ કરવામાં આવ્યો છે.

2. ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત પણ મોટી રાહત: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ ટેક્સપેયર્સ માટે રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ થશે.

3. 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત: દેશમાં કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી અને હૈદરાબાદ-બેંગલુરુ સહિત કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું – ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર

4. દીકરીઓ માટે હોસ્ટેલ યોજના: દેશના અંદાજે 800 જિલ્લાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવાનું લક્ષ્ય રખાયું છે.

5. કેન્સરની દવાઓ થશે સસ્તી: કેન્સરની 17 અને અન્ય 7 દુર્લભ બીમારીઓની દવાઓ પરથી આયાત ડ્યુટી (Import Duty) સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, જેનાથી તબીબી સારવાર સસ્તી થશે.

6. ટિયર-2 અને ટિયર-3 શહેરોનો વિકાસ: 5 લાખથી વધુ વસ્તી ધરાવતા નાના અને મધ્યમ શહેરોના આધુનિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12.2 લાખ કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરાઈ છે.

7. શાળાઓમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ’: ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દેશની 15000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં અત્યાધુનિક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે.

8. 3 નવા આયુર્વેદિક AIIMS: આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદને વધુ પ્રાધાન્ય આપતા દેશમાં ત્રણ નવી આયુર્વેદિક એઈમ્સ (AIIMS) ખોલવામાં આવશે.

9. ગ્રામીણ મહિલાઓ માટે ‘શી-માર્ટ્સ’ (SHE-Marts): મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રિન્યોર (SHE) માર્ટ્સ શરૂ કરાશે, જ્યાં તેઓ પોતાના ઉત્પાદનો સીધા વેચી શકશે.

10. ખેલો ઈન્ડિયા મિશનનો વિસ્તાર: ખેલો ઈન્ડિયા મિશનને આગામી 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. આ અંતર્ગત નવા ટ્રેનિંગ સેન્ટર બનશે અને નેશનલ લેવલની વધુ સ્પર્ધાઓ યોજાશે.

આ પણ વાંચો: CNG ગાડી રાખનારાઓ માટે સારા સમાચાર, CNG-બાયોગેસને સસ્તા કરવાની કેન્દ્ર સરકારની જાહેરાત

11. મેડિકલ ટુરિઝમ હબ: મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દેશમાં 5 રિજનલ મેડિકલ હબ બનાવવામાં આવશે, જેમાં આયુષ કેન્દ્રો અને રિહેબ સેન્ટરોની સુવિધા હશે.

12. ટેક્સ સિસ્ટમમાં સરળીકરણ: મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. વિદેશી પ્રવાસના પેકેજ અને શિક્ષણ-તબીબી ખર્ચ પરનો TCS 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.

13. નોર્થ-ઈસ્ટ પર ફોકસ અને બૌદ્ધ સર્કિટ: અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મિઝોરમ સહિતના રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવશે. આ સાથે જ ઇમરજન્સી ટ્રોમા સેન્ટરો પણ વધારવામાં આવશે.

14. આયુર્વેદને વૈશ્વિક ઓળખ: આગામી 5 વર્ષમાં 1 લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરાશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને વધુ મજબૂત બનાવવામાં આવશે.

15. CNG અને બાયોગેસ થશે સસ્તું: પર્યાવરણ અને સામાન્ય વાહન ચાલકોને રાહત આપતા બજેટમાં CNG અને બાયોગેસના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે.

Next Post
Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal…

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…
GUJARAT

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

West Bengal Election 2026 : પશ્ચિમ બંગાળમાં ગઈકાલે બીજા તબક્કાના મતદાન વખતે અનેક બૂથો પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, જેમાં...

Read more

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal…

મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In